Home Tags IC15 index

Tag: IC15 index

આઇસી15 ઇન્ડેક્સમાં 973 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં નફો અંકે કરવાના વલણને લીધે મંગળવારે ઘટાડો થયો હતો. બિટકોઇન 23,500 ડોલરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. અમેરિકામાં ફુગાવો હવે ટોચે પહોંચી ગયો છે અને આગામી દિવસોમાં...

આઇસી15 ઇન્ડેક્સમાં પાંચ ટકાનો ઉછાળો

મુંબઈઃ અમેરિકામાં આ સપ્તાહના અંત ભાગમાં જાહેર થનારા ફુગાવાના આંકડા મોંઘવારી કાબૂમાં આવી રહી હોવાનું દર્શાવે એવી સંભાવના છે. આ આશાવાદને પગલે રોકાણકારોએ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ખરીદારી શરૂ કરી છે....

IC15 ઇન્ડેક્સમાં 327 પોઇન્ટની વૃદ્ધિ

મુંબઈઃ ક્રિપ્ટોકરન્સી માર્કેટે સ્ટોક્સ માર્કેટથી વિપરીત વલણ અપનાવતાં શનિવારે કન્સોલિડેશન થયું હતું. ફેડરલ રિઝર્વ મોટા પાયે વ્યાજદર વધારશે એવી ભીતિ યથાવત્ રહી છે, કારણ કે અમેરિકામાં રોજગારના આંકડા મજબૂતી...

આઇસી15 ઇન્ડેક્સ 647 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં શુક્રવારે બિટકોઇન ઇન્ટ્રાડે ટ્રેડમાં 23,349 ડોલરની ઉપર ગયો હતો. અમેરિકામાં રોજગારના આંકડાઓ જાહેર થવા પહેલાં ક્રીપ્ટો માર્કેટમાં વધારો થયો એ ઘટના નોંધપાત્ર બને છે. માર્કેટમાં 69...

આઇસી15 ઇન્ડેક્સમાં 541 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અમેરિકામાં રોજગારના આંકડાઓ જાહેર થવા પહેલાં અને સ્ટોક ફ્યુચર્સમાં સ્પષ્ટ વલણનો અભાવ દેખાતાં રોકાણકારો ગુરુવારે સાવચેત રહ્યા હોવાથી ક્રીપ્ટોકરન્સીમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો. બિટકોઇન 23,000 ડોલરની નીચે પહોંચી...

આઇસી15 ઇન્ડેક્સમાં 1,139 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ રોકાણકારોએ સોનું અને ડોલરમાં રોકાણ કરવાનું શરૂ કર્યું હોવાથી ક્રીપ્ટોકરન્સીમાં ઘટાડો આવ્યો છે. ચીન અને અમેરિકા વચ્ચે વધેલી તંગદિલીની સ્થિતિમાં તથા અર્થતંત્રની નબળાઈને અનુલક્ષીને આ ઘટાડો આવ્યો છે....

આઇસી15 ઇન્ડેક્સમાં 693 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ એક બાજુ વ્યાજદરના વધારાને લગતી ચિંતા ઓસરી છે, પરંતુ બીજી બાજુ અર્થતંત્રની સ્થિતિને લગતી અનિશ્ચિતતા પ્રવર્તે છે. આવા સંજોગોમાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં સોમવારે ઘટાડો નોંધાયો હતો. બિટકોઇન વીકેન્ડમાં 24,500ની...

IC15 ઇન્ડેક્સમાં 329 પોઇન્ટનો ઘટાડો

મુંબઈઃ અર્થતંત્રને લગતી અનિશ્ચિતતાના વાતાવરણમાં ક્રિપ્ટોકરન્સીમાં શનિવારે સાધારણ ઘટાડો થયો હતો. નોંધપાત્ર રીતે બિટકોઇને 24,000 ડોલરની સપાટી તોડી હતી. આમ છતાં ગયા ઓક્ટોબર મહિના પછીનો બિટકોઇનનો આ મહિનાનો દેખાવ...

આઇસી15 ઇન્ડેક્સમાં પાંચ ટકાનો ઉછાળો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગુરુવારે શરૂ થયેલો વૃદ્ધિનો દોર શુક્રવારે જારી રહ્યો હતો. અમેરિકન અર્થતંત્રમાં નબળાઈ આવી રહી હોવાથી હવે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં મોટો વધારો નહીં કરે એવી ધારણાને લીધે...

આઇસી15 ઇન્ડેક્સમાં 2,500 પોઇન્ટનો કૂદકો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઉપલા મથાળેથી થોડો ઘટાડો થયો હતો, પરંતુ એકંદરે આઇસી 15 ઇન્ડેક્સમાં 2,509 પોઇન્ટનો જોરદાર ઉછાળો આવ્યો હતો. પ્રોફિટ બુકિંગને લીધે ભાવ થોડો ઘટ્યો હતો. બિટકોઇન ઇન્ટ્રા...