Tag: Historical Leval
માર્ચથી અત્યાર સુધીમાં સેન્સેક્સ બમણો થયો
અમદાવાદઃ મુંબઈ શેરબજારમાં શેરોમાં સાર્વત્રિક લેવાલીથી લાલચોળ તેજી જોવા મળી છે. રોકાણકારોએ શેરોની જાતેજાતમાં લેવાલી કાઢતાં સેન્સેક્સે સૌપ્રથમ વાર 50,000ની ઐતિહાસિક સપાટી સર કરી હતી. માર્ચના નીચલા સ્તરથી સેન્સેક્સ...