Tag: Gujarat University Area
વિદ્યાર્થીઓથી ધમધમતા આ વિસ્તારમાં વ્યાપેલો છે સન્નાટો
અમદાવાદ: શહેરની ગુજરાત યુનિવર્સિટીનો આખોય વિસ્તાર કોરોનાની વકરતી મહામારી અને ચેપના ભયથી એકદમ ખાલી લાગે છે. કોલેજીયન યુવાનોના વાહનોની અવરજવર થંભી ગઈ છે. માર્ગો પર મોજમસ્તી કરતાં યુવાનોના ટોળાં...