Home Tags Gujarat Titans

Tag: Gujarat Titans

આઈપીએલ-2023: ગુજરાત ટાઈટન્સની મુખ્ય ટીમ યથાવત્

અમદાવાદઃ ગયા વર્ષે પ્રવેશ સાથે જ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) સ્પર્ધામાં વિજેતાપદ હાંસલ કરનાર ગુજરાત ટાઈટન્સ ટીમે આવતા વર્ષની સ્પર્ધા માટે પોતાની વિજેતા ટીમના ઘણા ખરા ખેલાડીઓને જાળવી રાખવાનો...

ગરબાની રમઝટ વચ્ચે ગુજરાત ટાઇટન્સનો ભવ્ય રોડ-શો

અમદાવાદ: IPL 2022ની 15મી સીઝનની ફાઇનલ મેચમાં ગઈ કાલે ગુજરાત ટાઇટન્સ (GT)ની ટીમે રાજસ્થાન રોયલ્સની ટીમ સામે ભવ્ય વિજય મેળવ્યો હતો. જેથી GTની ટીમે આ જીતની ઉજવણી અમદાવાદમાં કરી...

આઈપીએલ-15 ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સને રૂ.20 કરોડનું ઈનામ

અમદાવાદઃ ટ્વેન્ટી-20 ફોર્મેટની વિશ્વ પ્રસિદ્ધ પ્રોફેશનલ સ્પર્ધા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ને નવી ચેમ્પિયન ટીમ મળી છે. હાર્દિક પંડ્યાના સુકાનીપદ હેઠળની ગુજરાત ટાઈટન્સ ટીમે આજે અહીંના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે...

‘કેપ્ટન હાર્દિકમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે’

મુંબઈઃ આઈપીએલ-2022ના પ્લેઓફ્સ તબક્કામાં ગુજરાત ટાઈટન્સનો પ્રવેશ તેના કેપ્ટન હાર્દિક પંડ્યાના કાબેલ નેતૃત્વને આભારી છે. પંડ્યાની નેતૃત્વ કાબેલિયતના ખૂબ વખાણ થઈ રહ્યા છે અને એમાં ટીમ ઈન્ડિયા તથા ગુજરાત...

ટીમ-ઈન્ડિયામાં કમબેક પર મારું-ફોકસ નથીઃ હાર્દિક પંડ્યા

મુંબઈઃ આઈપીએલ-2022માં ગુજરાત ટાઈટન્સ ટીમ હાલ તેની સાતમાંથી છ મેચ જીતીને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ્સ ટેબલમાં મોખરે છે. તેણે ગઈ કાલે નવી મુંબઈના ડી.વાય. પાટીલ સ્ટેડિયમમાં રમાઈ ગયેલી મેચમાં...

‘કેપ્ટનની જવાબદારી હાર્દિક પંડ્યાને બેહતર ક્રિકેટર-વ્યક્તિ બનાવશે’

મુંબઈઃ ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓફ્ફ-સ્પિનર હરભજન સિંહનું માનવું છે કે ગુજરાત ટાઈટન્સ (આઈપીએલ) ટીમના સુકાનીપદની જવાબદારી સોંપાવાથી હાર્દિક પંડ્યા વધારે સારો ક્રિકેટર અને વ્યક્તિ બનશે. ગુજરાત ટાઈટન્સ ટીમ આ...

હાર્દિક પંડ્યા ચોથા ક્રમે બેટિંગ કરશે

મુંબઈઃ ગુજરાત ટાઈટન્સ ટીમનો કેપ્ટન કેપ્ટન હાર્દિક પંડ્યા તેની ટીમે અહીં રમાતી આઈપીએલ-15 સ્પર્ધામાં ગઈ કાલે પોતાની પ્રારંભિક મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમને પરાજય આપ્યો તેનાથી બહુ ખુશ થયો...

આઈપીએલ: અમદાવાદ ફ્રેન્ચાઈઝનું નામ ‘ગુજરાત ટાઈટન્સ’

અમદાવાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા (આઈપીએલ)માં આ વર્ષથી ઉમેરવામાં આવેલી અમદાવાદસ્થિત ટીમે પોતાનું નામ રાખ્યું છે – ગુજરાત ટાઈટન્સ. અમદાવાદ શહેર દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ધરાવે છે...