Tag: Government Companies
બીએસએનએલઃ સરકારી કંપનીને કામ કરતી કરવાની છે...
ભારતમાં સરકારી નોકરીઓમાં રેલવે અને સેના પછી સૌથી વધુ કર્મચારીઓ બીએસએનએલ અને એમટીએનએલના હતા, પણ હવે તેમાં જંગી ઘટાડો થવાનો છે. બંનેના મળીને લગભગ બે લાખ કર્મચારીઓ હતા, તેમાંથી...