Tag: Golden Rules of Kundali
જ્યોતિષશાસ્ત્રના સોનેરી સૂત્રો
જ્યોતિષશાસ્ત્રમાં મૂળ વૈદિક જ્યોતિષમાં નૈસર્ગિક શુભ અને અશુભ ગ્રહોને મહત્વના ગણ્યાં છે. પરંતુ વૈદિક જ્યોતિષની પરાશરીય જ્યોતિષ શાખા ગ્રહોના ભાવાધિપત્યને વિશેષ મહત્વ આપે છે. શુભ ગ્રહ ગુરુ પણ અશુભ...