Home Tags Gangster

Tag: Gangster

દાઉદના ભાણેજે કહ્યું, ગેંગસ્ટર કરાચીમાં રહે છે

કરાચીઃ ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમની નિધન પામેલી બહેન હસીના પારકરનાં પુત્ર અલિશાહ ઈબ્રાહિમ પારકરે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીને કહ્યું છે કે ભારત સરકારે વોન્ટેડ ઘોષિત કરેલો એનો ગુનેગાર (અને પોતાનો મામો)...

સિધૂ મૂસેવાલા હત્યા-કેસઃ ગેંગસ્ટર ગોલ્ડી બ્રારની અમેરિકામાં...

ન્યૂયોર્કઃ ગઈ 29 મેએ પંજાબના માનસા જિલ્લાના માનસા શહેરમાં જેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તે પંજાબી ગાયક અને કોંગ્રેસ પાર્ટીના નેતા સિધૂ મૂસેવાલા હત્યા કેસના સૂત્રધાર મનાતા...

મુંબઈમાં ‘વોન્ટેડ’ ડ્રગ્સના દાણચોરને ઈન્ટરપોલે આયરલેન્ડમાં પકડ્યો

મુંબઈઃ કેફી પદાર્થોની દાણચોરી કરવા બદલ મુુંબઈ પોલીસના એન્ટી-નાર્કોટિક્સ વિભાગ, કેન્દ્ર સરકારની એજન્સીઓ - નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી), નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ), ઈન્ડિયન કસ્ટમ્સ, ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)...

દાઉદની માહિતી આપનારને રૂ.25 લાખનું ઈનામ અપાશે

મુંબઈઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) તરફથી જાહેરાત કરવામાં આવી છે કે ભાગેડૂ અન્ડરવર્લ્ડ ડોન અને 1993ના મુંબઈ સિરિયલ બોમ્બધડાકા કેસના મુખ્ય આરોપી દાઉદ ઈબ્રાહિમની ધરપકડ તરફ દોરી જાય એવી...

‘જેલ-સજાની સમાપ્તિએ અબુ સાલેમને છોડી દેવાનો રહેશે’

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે કહ્યું છે કે કેન્દ્ર સરકારે પોર્ટુગલની સરકારને આપેલા વચનનું પાલન કરવું પડશે અને 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટ્સ કેસના સંબંધમાં 25-વર્ષની જેલની સજા પૂરી કરી...

મારે કોઈની સાથે ઝઘડો નથીઃ સલમાન (મુંબઈ-પોલીસને)

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનને અજાણી વ્યક્તિ તરફથી હત્યાની ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે તેની અને તેના લેખક-પિતા સલીમ ખાન માટેનો સુરક્ષા બંદોબસ્ત વધારી દીધો છે. તપાસના ભાગરૂપે પોલીસ...

સલમાનને ધમકીમાં લોરેન્સ બિશ્નોઈનો હાથ નથીઃ દિલ્હીપોલીસ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સત્તાવાર સૂત્રો તરફથી જણાવાયું છે કે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન અને એમના પિતા સલીમ ખાનને તાજેતરમાં મળેલા એક ધમકીભર્યા પત્રના મામલે દિલ્હી પોલીસે તિહાર જેલમાં...

સલમાનને ધમકીઃ ગેંગસ્ટર બિશ્નોઈની પૂછપરછ કરાઈ

મુંબઈઃ બોલીવુડ અભિનેતા સલમાન ખાનના પિતા અને જાણીતા સંવાદલેખક, નિર્માતા, પટકથાલેખક સલીમ ખાનને હત્યાની ધમકી આપતી એક નનામી નોંધ મળ્યા બાદ મુંબઈ પોલીસે એફઆઈઆર ફરિયાદ નોંધીને પત્ર કોણે મોકલ્યો...

મુંબઈનો ગેંગસ્ટર સુરેશ પૂજારી મહારાષ્ટ્ર-ATSની કસ્ટડીમાં

મુંબઈઃ ભાગેડૂ ખૂંખાર ગેંગસ્ટર સુરેશ પૂજારીને ફિલિપીન્સની પોલીસે પકડ્યાના બે મહિના બાદ તેણે પૂજારીને ભારતને હવાલે કરી દીધો છે. મુંબઈમાં પૂજારી સામે બે ડઝન જેટલા ગંભીર ગુનાઓ માટે કેસ...

અસલમ બોડિયા, બિચ્છુ-ગેંગ સામે ‘ગુજસીટોક’ હેઠળ કેસ

વડોદરાઃ રાજ્ય સરકારે એક વર્ષ પહેલાં મૂકેલા આતંકવાદ અને ઓર્ગેનાઇઝ ક્રાઇમ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (ગુજસીટોક)નો વડોદરામાં સૌપ્રથમ વાર અમલ કરવામાં આવ્યો હતો. શહેરમાં...