Home Tags Gandhi Jayanti 2018

Tag: Gandhi Jayanti 2018

દેશભરમાં ગાંધીજયંતીની ઉજવણી…

મુંબઈમાં રસ્તા પર સફાઈ કામ કરતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ચેરમેન રજનીશ કુમાર. ધરમસાલા (હિમાચલ પ્રદેશ) કોલકાતા કોલકાતા રાજઘાટ ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અરવિંદ કેજરીવાલઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુરાજઘાટ ખાતે ગાંધીજીને પુષ્પાંજલિ...

CM રુપાણીએ કરી ખાદીવસ્ત્રની ખરીદી, ડિસ્કાઉન્ટ શરુ

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રુપાણીએ ગાંધીજી જયંતિ નિમિત્તે ખાદી વસ્ત્રની ખરીદ કરીને ખાદી વણાટ સાથે સંકળાયેલા ગ્રામીણ ગરીબ પરિવારોના ઘરમાં આર્થિક ઉન્નતિનો ઉજાસ પ્રસરાવ્યો હતો. વિજય રૂપાણીએ 2 ઓક્ટોબરે અમદાવાદના ગ્રામશિલ્પ...

રાહુલ ગાંધીએ વર્ધામાં ગાંધીજયંતી ઉજવી: સેવાગ્રામ આશ્રમમાં...

વર્ધા (મહારાષ્ટ્ર) - કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી તથા એમના માતા સોનિયા ગાંધીએ આજે ગાંધીજયંતીની ઉજવણી અત્રે મહાત્મા ગાંધીના આશ્રમ સેવાગ્રામ કુટી (બાપુ કુટી) ખાતે પ્રાર્થના સભામાં ભાગ લઈને કરી...

ગાંધીજયંતીઃ મુંબઈમાં મધ્ય રેલવેએ શરૂ કરી તિરંગાના...

મુંબઈ - મધ્ય રેલવેએ આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતીની અનોખી રીતે ઉજવણી કરી છે. ગાંધીજયંતી નિમિત્તે મધ્ય રેલવેએ આજે મુંબઈમાં ટ્રાન્સહાર્બર લાઈન પર સૌપ્રથમવાર રાષ્ટ્રીય ધ્વજના ત્રણ રંગોથી રંગેલી સૌપ્રથમ...