Tag: Food Supply chain
ઉત્તર-કોરિયામાં બેરોજગારી, ભૂખમરાનું સંકટઃ મોંઘવારીનો માર
પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયામાં બેરોજગારી અને ભૂખમરાનું સંકટ સતત વધતું જાય છે અને લોકો ભરપેટ ખાવા માટે તરસી રહ્યા છે તો બીજી બાજુ સપ્લાયની અછતને લીધે ખાણીપીણીની કિંમતો આસમાને પહોંચી...