Home Tags Flight

Tag: flight

કોચી એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

સાઉદી અરેબિયાના જેદ્દાહથી આવી રહેલી સ્પાઈસ જેટની ફ્લાઈટનું કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. આ વિમાનમાં 197 મુસાફરો હતા. આ ઘટના શુક્રવાર, 2 ડિસેમ્બર, 2022ની સાંજની...

મહિલા ફ્લાઈટ ચૂકી-ગઈ: કોર્ટે ઉબેરને દંડ કર્યો

મુંબઈઃ અહીં એક મહિલા તેની ફ્લાઈટ ચૂકી ગઈ હતી. એનું કારણ એ છે કે કેબ ડ્રાઈવર તેને સમયસર એરપોર્ટ પહોંચાડી શક્યો નહોતો. એને કારણે મહિલાએ ઉબેર રાઈડ એગ્રીગેટર કંપની...

મોસ્કોથી દિલ્હી આવતી ફ્લાઇટમાં બોમ્બની અફવાઃ યાત્રીઓ...

નવી દિલ્હીઃ દિલ્હીના IGI એરપોર્ટ પર મોસ્કોથી દિલ્હી આવનારી ફ્લાઇટમાં બોમ્બની માહિતી મળી હતી. જોકે વિમાનના લેન્ડિંગથી માંડીને યાત્રીઓની સુરક્ષાને જોતાં બધી એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. અત્યાર સુધી...

બોમ્બની ધમકી મળતાં મુંબઈ એરપોર્ટ પર સુરક્ષાતંત્ર...

મુંબઈઃ ઈન્ડીગો એરલાઈનના એક વિમાનમાં બોમ્બ મૂકાયો હોવાની ચેતવણી આપતો એક ઈમેલ અહીંના મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરી દેવામાં આવી છે. તપાસ હાથ ધરાયા બાદ...

ફ્લાઈટમાં ધૂમ્રપાન: યૂટ્યૂબરને માથે આજીવન-કેદની લટકતી તલવાર

નવી દિલ્હીઃ વિમાનમાં સિગારેટ ફૂંકનાર યૂટ્યૂબર અને બોડીબિલ્ડર બોબી કટારિયા વિરુદ્ધ પોલીસે અત્રેના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમ અંતર્ગત એફઆઈઆર ફરિયાદ નોંધી છે. આ ગુના માટે...

મુંબઈ-અમદાવાદ રૂટ પર અકાસા એરની ફ્લાઈટ્સ શરૂ

અમદાવાદઃ કેન્દ્રના મુલ્કી ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ્યકક્ષાના પ્રધાન જનરલ વિજયકુમાર સિંહ (સેવાનિવૃત્ત)એ આજે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી વિડિયોકોન્ફરન્સિંગ માધ્યમથી લીલી ઝંડી બતાવી એ સાથે...

એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટને મસ્કત વાળવી પડી

મસ્કતઃ ઈન્ડિગો એરલાઈનની એક ફ્લાઈટને સાવચેતી ખાતર ગઈ કાલે પાકિસ્તાનના કરાચીમાં ડાઈવર્ટ કરી ત્યાં ઉતારવાની ફરજ પડ્યા બાદ આજે એર ઈન્ડિયા એક્સપ્રેસની કાલિકટથી દુબઈ જઈ એક ફ્લાઈટમાં કશુંક બળવા...

રીપુદમન સિંહ મલિક કેનેડામાં ઠાર

સરે (કેનેડા): 1985માં એર ઈન્ડિયાના 'કનિષ્ક' વિમાન (ફ્લાઈટ 182)ને બોમ્બ વડે ફૂંકી મારવાના ત્રાસવાદી કૃત્યના કેસમાં જેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો તે રીપુદમનસિંહ મલિકને ગુરુવારે્ સવારે કેનેડાના બ્રિટિશ...

નેપાળ વિમાન દુર્ઘટનાઃ 21 મૃતદેહ મળી આવ્યા

કાઠમંડુઃ નેપાળની તારા એરની ફ્લાઈટ ગઈ કાલે સવારે દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ પર્વતીય વિસ્તારમાંથી 21 મૃતદેહો મળી આવ્યા છે. નેપાળના મુલ્કી ઉડ્ડયન અધિકારીઓએ કહ્યું છે કે મૃતદેહોની ઓળખ કરવાની હજી...

કેશોદ-મુંબઈ વચ્ચે પ્રથમ સીધી વિમાનસેવાનો આરંભ

અલાયન્સ એર દ્વારા સંચાલિત પ્રારંભિક ફ્લાઈટને ‘વોટર કેનન સેલ્યૂટ’ આપવામાં આવી રહી છે. (તસવીર સૌજન્યઃ @aaiksdairport, @JM_Scindia, @Bhupendrapbjp, @CMOGuj)