Home Tags Fine

Tag: fine

RBIએ એક્સિસ બેન્ક પર રૂ. 25 લાખનો...

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે એક્સિસ બેન્કે પર રૂ. 25 લાખનો દંડ ફટકાર્યો છે. એક્સિસ બેન્કે Know Your Customer (KYC), 2016ના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને એને કારણે એ દંડ...

ફ્લિપકાર્ટને રૂ.100 અબજનો દંડ કરવાની EDની ધમકી

નવી દિલ્હીઃ આર્થિક ગુનાઓમાં તપાસ કરતી રાષ્ટ્રીય એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે અમેરિકાની વોલ્માર્ટ કંપનીની ફ્લિપકાર્ટ અને તેના સ્થાપકોને પૂછ્યું છે કે વિદેશી મૂડીરોકાણને લગતા કાયદાઓના કથિત ભંગ બદલ તેને 1.35...

રાજ્યમાં માસ્કના દંડઘટાડાની હાલ વિચારણા નહીં: હાઇકોર્ટ

અમદાવાદઃ  ગુજરાત હાઈકોર્ટમાં કોરોના રોગચાળાને મામલે થયેલી સુઓમોટોની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.  આ સુનાવણી દરમ્યાન સરકાર દ્વારા માસ્કનો દંડ ઘટાડવાની રજૂઆત કરવામાં આવી હતી. હાઈકોર્ટે માસ્કનો દંડ ઘટાડવાનો...

માસ્ક-વગર ફરનારાઓ પાસેથી દંડરૂપે રૂ.57-કરોડ વસૂલ કરાયા

મુંબઈઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીનો ફેલાવો રોકવા માટે ઘરની બહાર નીકળતી વખતે મોઢા પર માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે તે છતાં ઘણા લોકો એ નિયમનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા...

રાજ્યમાં લવ જેહાદ કાયદો આજથી લાગુ થશે

અમદાવાદઃ યુપી, મધ્ય પ્રદેશ પછી હવે ગુજરાતમાં પણ ધર્મને છુપાવીને લગ્ન કરવાવાળા લોકો પર કડક કાર્યવાહી  કરવામાં આવશે. રાજ્યમાં આજથા લવ જેહાદ કાયદો લાગુ થઈ જશે, જે પછી જબરજસ્તી...

રેલવેએ વિના-ટિકિટના યાત્રીઓથી ₹ 143.82 કરોડ દંડ...

નવી દિલ્હીઃ કોરોના વાઇરસને પગલે વર્ષ 2020-21માં વગર ટિકિટ પ્લેટફોર્મ અને ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે પકડવામાં આવેલા લોકોનો આંકડો સામે આવ્યો છે. કોરોનાને લીધે સ્ટેશનમાં વધુ ભીડ ના થાય...

5G-કેસઃ કોર્ટે જૂહી ચાવલાને 20-લાખનો દંડ ફટકાર્યો

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી અને પર્યાવરણ રક્ષણની હિમાયતી જૂહી ચાવલાએ દેશમાં 5G વાયરલેસ નેટવર્ક નાખવાની વિરુદ્ધમાં નોંધાવેલા કેસને દિલ્હી હાઈકોર્ટે આજે ફગાવી દીધો છે. કોર્ટે તેના ઓર્ડરમાં કહ્યું કે,...

ભારતથી આવતા પેસેન્જરો પર ઓસ્ટ્રેલિયામાં કામચલાઉ પ્રતિબંધ

મેલબોર્નઃ ભારતમાં કોરોનાનો કહેર જોતાં કેટલાય દેશોએ ટ્રાવેલ પર કામચલાઉ પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાએ ત્રીજી મેથી 14 મે સુધી ભારતથી આવનારા પેસેન્જરો પર હંગામી ધોરણે પ્રતિબંધ મૂકી દીધો છે....

ટ્રેનોમાં, સ્ટેશન પર માસ્ક ન પહેરનારને રૂ.500નો...

નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ખૂબ વધી ગયા હોવાથી તેનો ફેલાવો રોકવા માટે રેલવે તંત્ર વધારે કડક બની ગયું છે. તેણે નક્કી કર્યું છે કે ટ્રેનોની અંદર અને...

રૂપાણીની તબિયત સારી: તબીબી-દેખરેખ માટે 24-કલાક હોસ્પિટલમાં

ગાંધીનગરઃ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને ગઈ કાલે સાંજે વડોદરામાં એક ચૂંટણી રેલીમાં સંબોધન કરતી વખતે અચાનક ચક્કર આવી ગયા હતા અને સ્ટેજ પર જ ઢળી પડ્યા હતા. એમણે...