Tag: Financial Planning
ભાવનગર-અમદાવાદના ઈન્વેસ્ટરોએ માણ્યો મ્યુચ્યુઅલ ફંડ માર્ગદર્શક સેમિનાર
'ચિત્રલેખા'એ 'આદિત્ય બિરલા સન લાઈફ મ્યુચ્યુઅલ ફંડ'ના સહયોગમાં 22 જૂન, શનિવારે ભાવનગરમાં અને ત્યારબાદ 23 જૂન, રવિવારે અમદાવાદમાં, એમ બે માર્ગદર્શક સેમિનારનું આયોજન કર્યું હતું.
બંને સેમિનારમાં આર્થિક જગતના નિષ્ણાતો...