Home Tags Farm law

Tag: Farm law

ભૂપિન્દરસિંહ માન SC રચિત સમિતિમાંથી હટી ગયા

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા 3 કૃષિ કાયદાઓના વિરોધમાં 50 દિવસોથી દિલ્હીના સીમાવિસ્તારોમાં આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે સરકારની મડાગાંઠ ઉકેલવા સુપ્રીમ કોર્ટે કાયદાઓનો અમલ અટકાવી દીધો છે...

કૃષિ કાયદાઓ પાછા લે સરકારઃ રાહુલ ગાંધી

નવી દિલ્હીઃ કોંગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીની સાથે અધીર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદે નવા કૃષિ કાયદાઓની વિરુદ્ધમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બે કરોડના હસ્તાક્ષરવાળું મેમોરેન્ડમ સોંપ્યું હતું. રાષ્ટ્રપતિને અમે...