Tag: Fancy Life
તિહારમાં સુકેશ ચંદ્રશેખરનો દબદબોઃ જેલમાં લાંચનો ખેલ...
નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ કેસનો આરોપી સુકેશ ચંદ્રશેખર તિહાર જેલમાં આલીશાન જિંદગી જીવતો હતો. જેલમાં તેનો એક સરસ રૂમ હતો, જેમાં બધી સુખસુવિધા હતી. તેની બેરેકમાં એક પ્લે સ્ટેશન...