Tag: Exports
મારુતિ સુઝૂકીએ કરી સૌથી વધુ વાહનોની નિકાસ
મુંબઈઃ ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝૂકીએ આ વર્ષના એપ્રિલ-જૂન ક્વાર્ટર (Q1FY23)માં રૂ. 1,012.80 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. ગયા વર્ષના આખરી ક્વાર્ટર (Q4FY22) વખતે તેનો નફો...
2013-14થી ભારતની ફાર્મા નિકાસ 103% વધી
નવી દિલ્હીઃ વર્ષ 2013-14થી ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગે નિકાસ ક્ષેત્રે 103 ટકા વૃદ્ધિ હાંસલ કરી છે. વર્ષ 2013-14માં આ ઉદ્યોગની નિકાસનો આંક રૂ. 90,415 કરોડ હતો, જે વર્ષ 2021-2માં વધીને...
ઓક્ટોબરમાં ભારતની નિકાસ 42%, આયાત 62% વધી
મુંબઈઃ વીતી ગયેલા ઓક્ટોબર મહિનામાં ભારતે માલસામાનની કરેલી નિકાસનો આંક વધીને 35.47 અબજ ડોલર થયો હતો જે ગયા વર્ષના ઓક્ટોબરની સરખામણીમાં 42.33 ટકા વધારે હતો. 2020ના ઓક્ટોબરમાં ભારતે કુલ...
ડેટા પ્રતિબંધથી GDPમાં $17 અબજ સુધીનો ઘટાડો...
નવી દિલ્હીઃ ડેટા નિયંત્રણ નીતિ ભારતની ડિજિટલ સર્વિસિસની નિકાસને સીમિત કરી દેશે અને દેશના GDPમાં 0.2 ટકાથી 0.34 ટકા સુધીનો ઘટાડો કરે એવી શક્યતા છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની...
માગમાં સુધારો થતાં દેશની નિકાસ $35.2 અબજે...
નવી દિલ્હીઃ જુલાઈમાં પશ્ચિમી બજારોમાં ભારતીય ઉત્પાદનોની માગમાં વધારો થતાં દેશની નિકાસ 47.19 ટકા વધીને 35.17 અબજ ડોલરે પહોંચી છે, જે ભારતીય અર્થતંત્રમાં સુધારાના સંકેતો છે. વળી, જુલાઈમાં કપડાંની...
ભારત ડાયમંડ બુર્સ અચોક્કસ મુદત માટે બંધ
મુંબઈઃ દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમણ વધી રહ્યું છે. દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાંથી આવી રહ્યા છે. કોરોનાના કેસો વધતાં વચ્ચે મુંબઈમાં સૌથી મોટા ડાયમન્ડ એક્સચેન્જ ભારત...
રવી પાકોનું વિક્રમી વાવેતરઃ ઘઉંની નિકાસ વધવાની શક્યતા
નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે ચોમાસામાં સારોએવો વરસાદ પડ્યા પછી ચાલુ રવી સીઝન દરમિયાન શિયાળુ કૃષિ પાકોનું વાવતેર વિક્રમી સ્તરે પહોંચી ગયું છે. કૃષિ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડાઓ...
નવેમ્બરમાં નિકાસ 22.47% વધી, અર્થતંત્ર સુધારાના માર્ગે
નવી દિલ્હીઃ દેશના અર્થતંત્ર માટે સુધારાના સંકેત છે. નવેમ્બરના પહેલા સપ્તાહમાં દેશની નિકાસ વાર્ષિક ધોરણે 22.47 ટકકા વધીને 6.75 અબજ ડોલરે પહોંચી છે, જેમાં મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ્સ, જેમ્સ અને જ્વેલરી...