Tag: Emotional Story
પત્ની અને બે મિત્રો સામે જ હરસુખભાઈએ...
'વિષ્ણુભાઈ અને અબ્બાસભાઈ આવી ગયા?' હરસુખભાઈએ તેમની પત્ની સુનંદાને અવાજ દીધો.
'આવતા જ હશે. છ વાગ્યે પહોંચશે એવું કહ્યું હતું.' સુનંદાએ ફુલદાનીમાં નવા ફૂલ મૂકતાં કહ્યું.
'વાહ, ગલગોટા અને મોગરાના ફૂલ!...
પરાગે પાંચ લાખ રૂપિયા શેરમાં રોક્યા અને…
'પરાગ, આજે પ્રવીણ દુકાને આવેલો. તેની દીકરીનું ઓપરેશન છે. હજી તો જુવાન છે પણ હૃદયની બીમારી છે કોઈક. મને તો નામ પણ ન યાદ રહ્યું. ડોક્ટર કહે છે ઓપરેશન...
પ્રતિમાને ડર હતો કે, સંજયને ખબર પડશે...
'મમ્મી, તું પપ્પાને ન કહેતી, નહિતર એ બહુ ગુસ્સો કરશે.' આઠ વર્ષની સંજનાએ પોતાની મમ્મી પ્રતિમાને વિનંતી કરતા કહ્યું.
'હા, નહિ કહું. તું સૂઈ જા હવે. મોડું થઇ ગયું છે....
મનુભાઈએ કહ્યું: અમેરિકામાં જે ભવિષ્ય છે તે...
'અમારા સંજયના અમેરિકાના વિઝા લાગી ગયા છે તેની ખુશીમાં કાલે આપણે ત્યાં જમણવાર રાખ્યો છે. સહપરિવાર પધારજો.' મનુભાઈએ પોતાના મિત્રોને આમંત્રણ આપવા માંડેલા.
સંજયે ડૉક્ટરીનું ભણતર પૂરું કરીને બે વર્ષ...
સમીરના શબ્દ સાંભળતા જ વિભાને ધ્રાસ્કો પડ્યો…
સરિતા અને વિભા બંને બહેનો નાનપણથી જ બહેન કરતા વધારે સહેલીઓની જેમ રહી હતી. સરિતા બે વર્ષ મોટી. વિભા દેખાવે સુંદર પરંતુ સરિતા ભણવામાં ખુબ હોશિયાર. તેમના પપ્પા કહેતા...
એકલતા આટલી ખરાબ હોઈ શકે તે પ્રમોદરાયે...
પ્રમોદરાય ગામની પ્રાથમિક શાળામાં પટ્ટાવાળાની નોકરી કરીને નિવૃત થયા તેણે દશ વરસ થઇ ગયા હતા. સીતેર વર્ષની ઉંમરે તેમનું શરીર જિર્ણ થઇ ગયું હતું અને કમરે હાથ દઈને ચાલવું...
તું તો ખરી ખેલાડી નીકળી હો, સુગંધા…
સૌરવ અને સુગંધા પાંચેક વર્ષથી સુખી લગ્નજીવન જીવી રહ્યા હતા. સૌરવ બેંકમાં અને સુગંધા રેલવેમાં નોકરી કરતી હતી. બંનેની પોસ્ટ ઊંચી નહિ એટલે આવક પ્રમાણે તેમનું જીવન મધ્યમવર્ગીય કહી...
મને તો પ્રોફિટમાં જ રસ છે, રમેશકુમારે...
'આવો, આવો, રમેશકુમાર, આવો. કેમ છો? ઘણા દિવસે તમારા દર્શન થયા. રમાબેન, તમે કેમ છો? તબિયત તો સારી રહે છે ને તમારી?' મહેશભાઈએ પોતાના બનેવી અને બહેનને ઉમળકાભેર આવકારતાં...
મમ્મી, કદાચ શું ખબર તારો વંશ આગળ...
સપના અને મેહકનો સંબંધ માં-દીકરી કરતા વધારે મિત્રતાનો કહી શકાય તેવો હતો. મેહક લગભગ સોળેક વર્ષની થવા આવી હતી અને આધુનિક સમયના ભણતરમાં પ્રૌઢ કહી શકાય તેવી બધી વાતો...
પત્રકાર સુમનભાઈની કલમ આજે અધ્ધવચ્ચે જ અટકી...
સુમનભાઈ પત્રકાર બન્યા ત્યારથી જ તેમની ધારદાર કલમ અને નીડર પત્રકારત્વ માટે જાણીતા હતા. તેમને કોઈનો ડર, દબાવ કે પ્રભાવ ગમતો નહિ અને તેઓ ક્યારેય કોઈનું પણ સાંભળતા નહિ....