Tag: Emotional Story
પત્રકાર સુમનભાઈની કલમ આજે અધ્ધવચ્ચે જ અટકી...
સુમનભાઈ પત્રકાર બન્યા ત્યારથી જ તેમની ધારદાર કલમ અને નીડર પત્રકારત્વ માટે જાણીતા હતા. તેમને કોઈનો ડર, દબાવ કે પ્રભાવ ગમતો નહિ અને તેઓ ક્યારેય કોઈનું પણ સાંભળતા નહિ....
હવે પ્રિયા સામે ત્રણ વિકલ્પો હતા…
પ્રિયાના પિતા આજે ખેતરેથી ઘરે આવ્યા ત્યારે ખુબ દુઃખી લગતા હતા. પ્રિયાએ પૂછ્યું પણ સામંતભાઈએ વાત ટાળી દીધી. પ્રિયા જાણતી હતી કે તેના પિતા પર અનેક જવાબદારીઓનો બોજ હતો....
વિનિતાની આંખો ભરાઈ આવી અને તે સ્વરૂપના...
સ્વરૂપ લગભગ અઠ્ઠાવીસનો હતો અને તેના લગ્નને હજુ એક વર્ષ જ થયું હતું. નોકરી તો છેલ્લા ત્રણેક વર્ષથી લાગી ગયેલી અને પગાર પણ સારો હતો. લગ્ન પછી પણ તેની...
પ્રોફેસર મહેતા વિચાર કરતા કરતા ભૂતકાળની યાદોમાં...
'આપણા નસીબ અને આપણી મહેનત બંનેનો સરવાળો જ આપણી સફળતા નક્કી કરે છે.' પ્રોફેસર મહેતાએ ક્લાસ પૂરો કરતા કહ્યું અને પોતાનો બગલથેલો લઈને ધીમે પગલે બહાર નીકળી ગયા.
તેમના લેક્ચરથી...
વિનીતાએ પોતાના આંસુ લૂછ્યાં ને રૂમની બહાર...
સત્તરમું બેઠેલું ત્યાં તો વિનીતા ભલભલાના મન મોહી લે તેવી સુંદર યુવતી થઇ ગઈ હતી. સુંદર ચેહરો, વાતોકડી આંખો અને ચેરી જેવા સુંદર લાલ ચટાકેદાર હોઠ. આ બધું જ...
‘હેપી વેલેન્ટાઈન ડે’ અસ્મિતાએ ઉમળકાથી કહ્યું…
અસ્મિતા ૩૫ વર્ષની થઇ હતી, પરંતુ જો તેના લગ્નની વાત નીકળે તો તે ગુસ્સે થઈને બીજા રૂમમાં જતી રહેતી. તેની મમ્મી સમજાવે કે, બેટા, હવે મોડું થઈ ગયું. તારે...
એ સાંભળીને સુમિતાનો સ્વર થીજી ગયો!
મીનાએ અમેરિકા જવા માટે અનેક પ્રયત્નો કરી જોયા હતા, પરંતુ કોઈ જ રીતે તેના વિઝા મંજૂર થઇ શકતા નહોતા. સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા, બિઝનેસ વિઝા વગેરે જે કંઈ પણ...
‘મેડમ તમે?’ ભૂષણે એ સ્ત્રીને આશ્ચર્યથી પૂછ્યું…
વિષ્ણુ અને ભૂષણ બે જોડિયા ભાઈઓ હતા. જન્મ્યા ત્યારથી જ બંનેમાં દેખીતો તફાવત હતો. એક ગોરા ઔર એક કાલા. વિષ્ણુ રંગે શામળો અને ભૂષણ રૂપાળો. શરીરનો બાંધો અને ઊંચાઈ...
આપણે વિન્ડચાઇમ્સ બન્યા હોત તો??
આલાપ,
કોઈ એક સંબંધ માણસની પસંદગી, ઈચ્છા, સપનાં કે સ્વભાવને સમૂળગા બદલી નાખે એ વાત થોડી વિચિત્રતો લાગે, હેં ને? પણ એ શક્ય છે, જો સંબંધ શ્વાસ જેવો હોય તો.
શિયાળાએ...
તો આજે પણ હું એ કેદમાં તડફડતી...
આલાપ,
લાગણીઓના દોરા લઈને પ્રેમ અને વિશ્વાસની સોઇથી સંબંધનું સ્વેટર ગૂંથ્યા પછી એ જ્યારે પહેરાય છે ને ત્યારે ગૂંથનાર અને પહેરનાર બન્નેને હૂંફ મળે છે. સંબંધનું આ સ્વેટર ગૂંથાય ત્યારે...