Tag: elizabeth II
સારા દિવસો આવશેઃ રાણી એલિઝાબેથનો સંદેશ
લંડનઃ બ્રિટન સહિત વિશ્વભરમાં કોરોના વાઇરસનો પ્રકોપ ઝડપથી પ્રસરી રહ્યો છે. કોરોના સંકટની વચ્ચે બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયએ રાષ્ટ્રને એક દુર્લભ ટેલિવિઝન સંદેશ આપીને અનુશાસનની યુદ્ધ સમયની ભાવનાનું આહવાન...