Tag: Economist Abhijit Banerjee
અભિજીત બેનર્જી પર રાષ્ટ્રને ગર્વઃ નરેન્દ્ર મોદીએ...
નવી દિલ્હીઃ નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અભિજીત બેનર્જી સાથે મુલાકાત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું. તેમણે પોતાના અધિકારિક ટ્વીટર અકાઉન્ટ પર એક ફોટો શેર કર્યો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું...