Home Tags Donation

Tag: Donation

આદિત્ય ચોપરાએ ઉજવણીનાં નાણાં કોવિડ-રાહતમાં દાનમાં આપી...

મુંબઈઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાએ વિનાશ સર્જ્યો છે ત્યારે રાહત કાર્યો હાથ ધરવા માટે બોલીવૂડ નિર્માતા આદિત્ય ચોપરાએ પોતાના તરફથી દાન આપ્યું છે. યશરાજ ફિલ્મ્સ કંપનીના આ વડાએ હજી થોડાક...

મહારાષ્ટ્રના કોંગ્રેસી પ્રધાનો-વિધાનસભ્યો મહિનાનો પગાર દાનમાં આપશે

મુંબઈઃ મહારાષ્ટ્ર કોંગ્રેસે આજે જણાવ્યું છે કે રાજ્યના મહેસૂલ ખાતાના પ્રધાન અને સિનિયર નેતા બાળાસાહેબ થોરાત રાજ્યમાં હાથ ધરવામાં આવેલી મફત કોરોના-રસીકરણ ઝુંબેશ માટે મુખ્ય પ્રધાનના રાહત ભંડોળમાં એમનો...

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર પેટ કમિન્સે 50,000-ડોલર દાનમાં આપ્યા

કોલકાતાઃ ઓસ્ટ્રેલિયા અને આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમનો ઓલરાઉન્ડર પેટ કમિન્સ પણ કોરોનાવાઈરસ બીમારીના બીજા મોજામાં સંઘર્ષ કરી રહેલા ભારતની મદદે આવ્યો છે અને પીએમ-કેર્સ ફંડમાં 50 હજાર ડોલર...

કોરોનાસંકટઃ ગૌતમ ગંભીરની સંસ્થાને અક્ષયકુમારનું રૂ.1-કરોડનું દાન

મુંબઈઃ કોરોનાવાઈરસ મહાબીમારીના ફેલાવાને કારણે ભારત દેશ તેની અત્યાર સુધીની સૌથી મોટી આરોગ્ય કટોકટીનો સામનો કરી રહ્યો છે. કોરોના દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડરોની અછતની સમસ્યાએ ચિંતા વધારી દીધી છે....

સેરિટોસ કોલેજ માટે ગુજરાતી દંપતીઓ તરફથી લાખો...

આર્સેટિયા, તા. ૨૩: અમેરિકાના લોસ ઍન્જલિસની સેરિટોસ કોલેજ માટે ત્યાં વસતા ગુજરાતીઓએ ધનની સરવાણી વહાવી છે. મૂળ ગુજરાતીઓએ સ્થાપેલા કોલેજ ફાઉન્ડેશન દ્વારા કોલેજના શૈક્ષણિક કાર્યક્રમો માટે ૩૨ લાખ ડોલરનું...

યૂએનની કબૂલાતઃ ખાલિસ્તાનવાદીઓ તરફથી ડોનેશન મળ્યું છે

લંડનઃ સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા (UN)ને ખાલિસ્તાન-તરફી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ (SFJ) તરફથી દાન સ્વરૂપે 7.26 લાખ રૂપિયા (10,000 ડોલર) મળ્યા છે. ભારત સરકારે SFJ સંગઠન ભાગલાવાદી પ્રવૃત્તિ કરતું હોવાના...

અમદાવાદ મેરેથોન બહાદુર સૈનિકોને સમર્પિત

અમદાવાદઃ અમદાવાદસ્થિત અદાણી ગ્રુપે હમણાં અદાણી અમદાવાદ મેરેથોનની ચોથી આવૃત્તિ ધ્વજવંદન દ્વારા આપણા બહાદુર સૈનિકોને સમર્પિત કરી હતી. જૂથનો આ એક વાર્ષિક કાર્યક્રમ છે, જે બહાદુર જવાનો  #run4oursoldiers ને...

રામમંદિર ટ્રસ્ટને અત્યાર સુધીમાં મળ્યું રૂ. 41...

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું અને મંદિરની આધારશિલા રાખી. ત્યાર બાદ અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. જોકે...

મુંબઈઃ પાણીપૂરીવાળાનું કોરોનાને કારણે મૃત્યુ થયું, ગ્રાહકો...

મુંબઈઃ ભગવતી યાદવ બે-પાંચ નહીં, પણ ચાર દાયકાથી પણ વધારે સમયથી દક્ષિણ મુંબઈના નેપિયન્સી રોડ વિસ્તારમાં રસ્તા પર ઊભીને લોકોને નિયમિત સ્વાદિષ્ટ પાણીપૂરી ખવડાવતા હતા. કમનસીબે કોરોના વાઈરસ રોગચાળાએ...

અમેરિકા વેન્ટિલેટરનું ભારતને દાન કરશેઃ ટ્રમ્પ

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ભારતને વેન્ટિલેટર દાન કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે મને એ ઘોષણા કરતાં ગર્વ થાય છે કે સંયુક્ત રાજ્ય...