Home Tags Districts

Tag: Districts

મુંબઈમાં ભલે ચોમાસા બાદ મ્યુનિસિપલ-ચૂંટણી યોજો: SC

મુંબઈઃ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણી યોજવા બાબત સુપ્રીમ કોર્ટે આજે મહારાષ્ટ્ર સરકારને અમુક સવાલ પૂછ્યા છે તો ચૂંટણી પંચને અમુક આદેશ આપ્યા છે. કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે...

કેરળમાં બે-દિવસ અતિ ભારે વરસાદની રેડ-એલર્ટ ચેતવણી

નવી દિલ્હીઃ કેરળમાં આ વખતે નૈઋત્યનું ચોમાસું વહેલું બેસવાની આગાહી કરાઈ છે અને તે પૂર્વે હાલ ત્યાં વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે કેરળના પાંચ જિલ્લામાં આજે અને...

700 જિલ્લાઓને નિકાસ હબનો પ્રસ્તાવઃ બજેટમાં ઘોષણાની...

નવી દિલ્હીઃ દેશનાં 700 જિલ્લાઓને નિકાસનું હબ બનાવવા માટે વિકસિત કરવા માટે રૂ. 10,000 કરોડની યોજનાનો પ્રસ્તાવ વેપાર અને ઉદ્યોગ મંત્રાલયે આપ્યો છે, જે આગામી વિદેશ વેપાર નીતિનો હિસ્સો...

ત્રાસવાદીઓને-સહાયઃ કશ્મીરમાં જમાત-એ-ઈસ્લામીના નેતાઓ પર NIAના દરોડા

શ્રીનગરઃ રાષ્ટ્રીય તપાસ એજન્સી નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી (એનઆઈએ) દ્વારા ત્રાસવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરમાં મોટા પાયે સપાટો બોલાવ્યો છે. તેના અમલદારોએ આ પ્રદેશમાં હાથ ધરેલા અત્યાર...

46 જિલ્લાઓમાં 10%થી વધુ પોઝિટિવિટી-રેટઃ કેન્દ્રની ચેતવણી

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાની સંભવિત ત્રીજી લહેરની વચ્ચે દેશના કેટલાક વિસ્તારોમાં કોરોનાના દૈનિક કેસોમાં વધારો જોવા મળ્યો છે. દેશના 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધુ પોઝિટિવ દર જોવા મળી રહ્યો...

હોમ ક્વોરન્ટીન રદઃ અન્યોને ચેપથી બચાવવા નિર્ણય

મુંબઈઃ મહારાષ્ટ્ર રાજ્યમાં સરેરાશ જ્યાં કોરોનાવાઈરસના પોઝિટીવ કેસોની સંખ્યા વધારે છે તે 18 જિલ્લાઓમાં કોરોના દર્દીઓને હોમ ક્વોરન્ટીન અવસ્થામાં રહેવા દેવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એને બદલે તેમને...

મોદી વાવાઝોડાએ સર્જેલા વિનાશનું હવાઈ નિરીક્ષણ કરશે

ભાવનગરઃ તાઉ’તે ચક્રવાતી વાવાઝોડાએ ગુજરાતના ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લાઓમાં ભારે વિનાશ સર્જ્યો છે. વાવાઝોડું નબળું પડીને ઉત્તર દિશા તરફ રાજસ્થાન, પાટનગર દિલ્હી માર્ગે આગળ વધી ગયું છે....

કોવિડ-કેર સેન્ટરનો આઇસોલેશન માટે ઉપયોગ કરોઃ રૂપાણી

ગાંધીનગરઃ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં કોવિડ-19ને પ્રસરતો અટકાવવા માટે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુરુવારે વિજય રૂપાણીએ રાજ્યના જિલ્લાવિકાસ અધિકારીઓ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓએ વિડિયો કોન્ફરન્સ યોજી હતી. મુખ્ય પ્રધાને આ...

રાજ્યના 10 જિલ્લાઓમાં પહેલી મેથી કોરોના રસીકરણઃ...

ગાંધીનગરઃ પહેલી મેએ ગુજરાત સ્થાપના દિવસથી રાજ્યના 10 જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે કોરોના રસીકરણ ઝુંબેશ શરૂ થશે. મુખ્ય પ્રધાન  વિજય રૂપાણીએ સોશિયલ મિડિયાના માધ્યમથી પ્રજાજોગ...

જે શહેરમાં વીજળીની ચોરી ઓછી હશે ત્યાં...

નવી દિલ્હીઃ હવેથી એવા જિલ્લાઓને 24 કલાક વીજળીની સુવિધા આપવામાં આવશે કે જ્યાં 15 ટકાથી ઓછી વીજળીની ચોરી થઈ રહી છે. હકીકતમાં અત્યારે પણ કેટલાય રાજ્યોમાં વીજળીની ચોરી પર...