Home Tags Dhanteras 2020

Tag: Dhanteras 2020

રાજીવભાઇ ધનતેરસની સાચી ઉજવણી અનુભવી રહ્યા…

આજે સવારથી ઘરમાં ખુશીનું વાતાવરણ હતું અને કેમ ન હોય? આજે અલકાબેન અને રાજીવભાઈની દીકરી સૌમ્યાની 18મી વર્ષગાંઠ હતી. આજે તો એકસાથે બે તહેવાર હતા, સૌમ્યાનો બર્થડે અને ધનતેરસ...