Tag: Deven Varma
ખટ્ટીમીઠી કોમેડી એટલે દેવેન વર્મા
હિન્દી ફિલ્મોમાં યાદગાર રમૂજી ભૂમિકાઓ કરનારા અભિનેતા દેવેન વર્માની આજે છઠ્ઠી પુણ્યતિથિ છે. ૨ ડીસેમ્બર, ૨૦૧૪ના રોજ તેમનું ૭૭ વર્ષની વયે નિધન થયું હતું.
પોતાના સમયના ટોચના નિર્દેશકો બાસુ ચેટરજી,...