Tag: deputy governor
ભારતીય રિઝર્વ બેન્કના નાયબ ગવર્નર વિરલ આચાર્યએ...
મુંબઈ - ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના નાયબ ગવર્નર વિરલ આચાર્યએ એમના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે.
આચાર્યએ એમની મુદત પૂરી થવાના છ મહિના અગાઉ રાજીનામું આપતા અનેક તર્કવિતર્ક થઈ...