Home Tags Cryptocurrency

Tag: cryptocurrency

આઇસી15 ઇન્ડેક્સ 88 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ચડ-ઉતરનો ક્રમ ચાલુ રહેતાં સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ - આઇસી15 450 પોઇન્ટની રેન્જમાં રહ્યો હતો. ઇન્ડેક્સના વધનારા કોઇનમાં શિબા...

આઇસી15 ઇન્ડેક્સ 480 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકન ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં પચાસ બેઝિસ પોઇન્ટનો વધારો કર્યો એને પગલે વૈશ્વિક સ્તરે ઈક્વિટી અને કોમોડિટી માર્કેટના માનસ પર અસર થઈ હતી. એની અસર તળે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં પ્રારંભિક...

આઇસી15 ઇન્ડેક્સ 658 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક સ્તરે ફુગાવો કાબૂમાં આવી રહ્યો હોવાનું દેખાતાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં વૃદ્ધિનું વાતાવરણ સર્જાયું છે. ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક આઇસી15 બુધવારે 658 પોઇન્ટ વધ્યો હતો. એના તમામ ઘટકો વધ્યા હતા....

આઇસી15 ઇન્ડેક્સ 428 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક - આઇસી15 ઇન્ડેક્સના તમામ ઘટકોમાંથી ઈથેરિયમ, બિટકોઇન, લાઇટકોઇન અને રિપલ 1થી 2 ટકાની રેન્જમાં વધ્યા હતા, જ્યારે બિનાન્સ કોઇન, સોલાના અને શિબા ઇનુમાં 1થી 5...

આઇસી15 ઇન્ડેક્સ 385 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક - આઇસી15 ઇન્ડેક્સના તમામ ઘટકોમાં સોમવારે ઘટાડો થયો હતો. ટોચના ઘટેલા કોઇનમાં ડોઝકોઇન, અવાલાંશ, શિબા ઇનુ અને યુનિસ્વોપ સામેલ હતા, જેમાં 3થી 7 ટકાનો ઘટાડો...

આઇસી15 ઇન્ડેક્સ 693 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં આવશ્યક રિકવરી જોવા મળી છે. માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે 693 પોઇન્ટ વધ્યો હતો. એના મુખ્ય ઘટકોમાંથી ઈથેરિયમ, લાઇટકોઇન, પોલીગોન અને ટ્રોન બેથી ચાર ટકાની...

આઇસી15 ઇન્ડેક્સ 334 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ દુનિયાભરમાં પ્રવર્તમાન મેક્રોઈકોનોમિક અનિશ્ચિતતાના વાતાવરણમાં ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘસારો લાગી રહ્યો છે. અમેરિકાની કેન્દ્રીય બેન્ક હજી પણ ફુગાવાને કાબૂમાં રાખવા માટે મથી રહી છે. આવામાં રોકાણકારોએ સાવચેતીનું વલણ અપનાવ્યું...

આઇસી15 ઇન્ડેક્સ 690 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ફરીથી ઘટાડો થવા લાગ્યો છે. ફુગાવાને કાબૂમાં રાખવા માટે આકરાં પગલાં લેવામાં આવશે એવી ભીતિની અસર પ્રમાણમાં વધુ જોખમ ધરાવતી એસેટ્સના રોકાણકારો પર થઈ છે. ક્રીપ્ટોકરન્સી...

આઇસી15 ઇન્ડેક્સ 574 પોઇન્ટ વધ્યો

મુંબઈ વિશ્વના સૌથી મોટા અર્થતંત્ર - અમેરિકામાં ફુગાવાનો ડર ઘટી રહ્યો છે. બીજી બાજુ, ચીને પણ અનેક શહેરોમાં કોવિડ-19 સંબંધિત નિયંત્રણો હળવાં કર્યાં છે. આ ઘટનાને પગલે ચીનમાં વિકાસદર...

આઇસી15 ઇન્ડેક્સ 238 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વને વ્યાજદર સંબંધિત નીતિ નક્કી કરવામાં મદદરૂપ થનારા રોજગારના આંકડાઓ જાહેર થવા પૂર્વે વૈશ્વિક સ્તરે ઈક્વિટી અને કોમોડિટીઝ માર્કેટમાં સાવધાનીનું વાતાવરણ હતું. ક્રીપ્ટોકરન્સી માર્કેટના બેન્ચમાર્ક આઇસી15...