Tag: Crorepati
મજૂરી કરનાર બન્યો કરોડપતિઃ ખરેખર લોટરી લાગી!!
કેરળઃ મલૂરના થોલાંબરા વિસ્તારમાં રહેનારા 58 વર્ષ વર્ષના રાજન મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવા છતા તે લોટરીની ટીકિટ ખરીદવાનું ચૂકતા નહોતા. તેમને...