Home Tags Crime

Tag: Crime

સૂરતઃ ક્રૂર બન્યો પિતા, પત્ની અને 3 સંતાનો પર કર્યો એસિડ...

સૂરતઃ સૂરતમાં એક પિતાએ ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી છે. આ વ્યક્તિ એટલી હદે ક્રૂર બની ગયો કે એણે પોતાની પત્ની અને બાળકોનો પણ વિચાર સુદ્ધાં ન કર્યો. સૂરતના...

લોભામણી સ્કીમ્સના સ્કેમ્સના 74 કિસ્સાઓમાંથી 15 ગુનાઓમાં આરોપપત્ર દાખલ થયું, બીજા...

ગાંઘીનગરઃ જનતાની આશાઅપેક્ષાઓને હવા આપીને નાણાં લૂંટવાના ઇરાદે જે લોકો લોભામણી સ્કીમ્સના સ્કેમ કરતાં હોય છે તેમને ઝડપવા માટે વિવિધસ્તરે પ્રશાસનવિભાગો કાર્યવાહી કરતાં હોય છે. જે અંતરગર્ત થયેલી કામગીરીની...

અમદાવાદ પોલીસની ‘SHETeam’ , નહીં જાણો તો રહી જશો…

અમદાવાદ- રાજ્ય અને શહેરોમાં કોઈપણ પ્રકારની અઘટિત ઘટનાઓ ન બને તે માટે પોલીસ વિભાગ સતત સક્રિય રહીને સેવાકીય કામગીરી સુપેરે નિભાવી રહ્યું છે. જેમાં ખાસ કરીને મહિલાઓ, બાળકો અને...

નૌકાદળના ત્રણ જવાન સાથે રૂ. 3 લાખની છેતરપીંડી કરાઈ; મુંબઈ પોલીસે...

મુંબઈ - ભારતીય નૌકાદળના બે અધિકારી અને એક જવાનના ડેબિટ કાર્ડની નકલ કરીને એમની સાથે રૂ. 3 લાખની રકમની છેતરપીંડી કરાયાની ઘટના બની છે. ક્લોન કરેલા કાર્ડનો ઉપયોગ કરીને...

જેલમાં બેઠાં ગુનાખોરીનું નેટવર્ક ચલાવતાં બાહુબલી અતીક અહેમદને સાબરમતી જેલ લવાયો

અમદાવાદ: લાંબા સમય સુધી જેલમાં બંધ ઉત્તર પ્રદેશના બાહુબલી અને પૂર્વ સાંસદ અતીક અહેમદનું નવું ઠેકાણું હવે સાબરમતી જેલ છે.. સુપ્રીમ કોર્ટ દ્વારા અતીક અહેમદ પર સખ્તાઈ દર્શાવ્યા બાદ...

રામોલ દુષ્કર્મકાંડના કોઈપણ આરોપીને બક્ષવામાં નહીં આવે: પ્રદીપસિંહ જાડેજા

અમદાવાદ- ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદના રામોલમાં થયેલ સામૂહિક દુષ્કર્મકાંડની ઘટનામાં સંડોવાયેલા કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર બક્ષવા માંગતી નથી. મૃતક પીડિતાને સત્વરે ન્યાય મળે તે માટે...

ગેંગરેપ પીડિતાના મોતનો મામલો, પોલિસે 2 આરોપીની ધરપકડ કરી

અમદાવાદઃ શહેરમાં યુવતી પર ગેંગ રેપ થયાની ઘટના સામે આવી છે. ઘટના શહેરના રામોલ વિસ્તારની છે. રામોલ વિસ્તારમાં રહેતી યુવતી પર 4 નરાધમોએ દુષ્કર્મ આચર્યું હતું. આના પગલે યુવતીને...

9 બિલ્ડર સહિત 22 લોકો રેવ પાર્ટીમાં ઝડપાયાં, સૂરતની બિલ્ડરઆલમ ચર્ચામાં…

સૂરતઃ મહારાષ્ટ્ર પોલિસે કરેલી એક કાર્યવાહીમાં સૂરતના બિલ્ડરોની ધરપકડ કરવામાં આવી છે. લહેરીલાલા સૂરતીઓ મોજશોખ કરવા મુંબઈની વાટ પકડતાં હોય છે ત્યારે આ પ્રકારનો આ એક વધુ કિસ્સો બન્યો...

માનવતાનો સાદ અને સોશિઅલ મીડિયાનો સાથ, કલાકોમાં 3 કરોડ 6 લાખ...

મિનેસોટાઃ માનવતાનો સાદ પડે ત્યારે દુનિયાના કોઇપણ ખંડમાં પ્રતિભાવ મળી શકે છે તેની પ્રતીતિ કરાવતો કિસ્સો બહાર આવ્યો છે. વળી તે માટે સોશિઅલ મીડિયા પરની ટહેલે એક બાળક માટે...

બે ટ્રક ભરીને મોરપીંછ મળી આવ્યાં, હજારોની સંખ્યામાં મોરના મોતની શંકા

અમદાવાદ- શહેરમાં વધી રહેલા કાર્યકલાપોમાં કેટલાક લોકો ગેરકાયદે કામો પણ કરી રહ્યાં છે જે ગુનાની કક્ષાના છે. નારોલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીના મકાનમાં બે ટ્રક ભરીને મોરના પીંછા મળી...

TOP NEWS