Home Tags Covid Ward

Tag: Covid Ward

અહમદનગરની હોસ્પિટલમાં આગ લાગવાથી 10-કોરોના દર્દીઓનાં મોત

મુંબઈઃ મહારાષ્ટ્રના અહમદનગરની સિવિલ હોસ્પિટલમાં કોરોનાના ICU વોર્ડમાં આગ લાગવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં 10 દર્દીઓનાં મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રૂપે ઘાયલ થઈ હતી. જોકે...

સુરતની ટ્રાઈસ્ટાર હોસ્પિટલમાં આગ; કોઈ જાનહાનિ નહીં

સુરતઃ સુરતના નાનપુરા વિસ્તારમાં આવેલી ટ્રાઇસ્ટાર હોસ્પિટલ (કોવિડ સેન્ટર)માં આજે બપોરે લગભગ બે વાગ્યાના સુમારે આગ લાગી હતી. આગ લાગવાની ખબર મળતાં જ ફાયર બ્રિગેડના જવાનોની 10 ટીમ ઘટનાસ્થળે...