Home Tags Chotila

Tag: Chotila

સરકારી જમીન ખાનગી નામે ચડાવવાના કૌભાંડી અધિકારીઓ...

ગાંધીનગર- સુરેન્દ્રનગર જિલ્લામાં ૮૦૦ એકર સરકારી જમીન એએલસીનું ખોટું અર્થઘટન કરી ખાનગી વ્યકિતઓને નામે કરી આપવાની ગેરરીતિ બહાર આવી હતી. જેમાં પગલાં લેતાં સરકારે તત્કાલિન આર.એ.સી. સહિત નાયબ કલેકટર-ઇન્ચાર્જ...

ચોટીલામાં કુંવરજીનું કાઠું દર્શાવતું મહાસંમેલન, લોકસભા ચૂંટણીને...

સુરેન્દ્રનગર- ચોટીલાના સાંગાણીમાં યોજાયેલું કોળીસમાજનું મહાસંમેલન ફક્ત જ્ઞાતિસંમેલન ન હતું. આ સંમેલન દ્વારા ભાજપે કોળી સમાજ પરના બાવળીયાના પ્રભુત્વ જતાવનાર બની રહ્યું હતું. આ સમેલનમાં મોટી સંખ્યામાં કોળી સમાજના...

રાજકોટ: 1 કિલો ગાંજાની તપાસમાં આખું ખેતર...

રાજકોટ- શહેર પોલીસે તાજેતરમાં ગાંજો, ચરસ અને બ્રાઉન સુગરનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. ત્યારબાદ ગત રાત્રે રાજકોટ એસઓજીની ટીમે 1 કિલો ગાંજા સાથે કુવાડવા રોડ પરથી ચોટીલા પંથકના...

ચોટીલા પાસે 3 બાળકો સહિત આખો પરિવાર...

રાજકોટ-અમદાવાદ ચોટીલા નેશનલ હાઇવે પર સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં આખો પરિવાર કાળનો કોળીયો બન્યો છે. આ ઘટનામાં સુરેન્દ્રનગરના ચોટીલા નેશનલ હાઇવે પર કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો...

રાજકોટ જિલ્લામાં આ માટે ભેળવી દેવાયાં 5...

રાજકોટ- જિલ્લાના કલેક્ટરતંત્ર દ્વારા ચોટીલાના પાંચ ગામ રાજકોટ જિલ્લામાં ભેળવી દેવાયાં છે. તાત્કાલિક ધોરણે થયેલી આ કામગીરીનું કારણ અમદાવાદ હાઇવે પર બની રહેલ આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ માનવામાં આવે...

એવિએશન સેક્ટરનો વિકાસ કરવાનો નિર્ધાર વ્યક્ત કરતા...

ચોટીલામાં રૂ.૧૪૦૫ કરોડના ખર્ચે આકાર પામનાર વૈશ્વિક કક્ષાના આધુનિક ગ્રીનફીલ્ડ એરપોર્ટનું ભૂમિપૂજન કરતાં વડાપ્રધાન વડાપ્રધાને ડિજિટલ માધ્યમથી રૂ.૩૩૬૪.૫ કરોડના વિવિધ પ્રજાલક્ષી કામોનું ભૂમિપૂજન-ઉદઘાટન-લોકાર્પણ કર્યું રાજકોટ- વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આજે...

PM મોદી 7-8 ઓકટોબરે ગુજરાતના પ્રવાસે, ભરચક...

અમદાવાદ- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 અને 8 ઓકટોબર એમ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી દ્વારકાધીશના દર્શન કરશે, અને ત્યારબાદ બેટદ્વારકા બ્રિજનું ખાતમુહૂર્ત કરશે. તેમ...

ચોટીલામાં રાહુલ ગાંધીનું સંબોધન, ગુજરાત મોડલને ગણાવ્યું...

રાહુલ ગાંધીએ પોતાના ગુજરાત પ્રવાસના અંતિમ દિવસે ધ્રોળ અને ચોટીલામાં લોકોને સંબોધન કર્યું હતુ. ચોટીલામાં માતા ચામુંડાના દર્શન કરી માર્કેટિંગ યાર્ડ ખાતે લોકોને સંબોધન કર્યું હતુ. રાહુલ ગાંધીએ પોતાના...