Tag: chopper
કશ્મીરમાં લશ્કરી હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત; આર્મી પાઈલટનું મૃત્યુ
શ્રીનગરઃ ઉત્તર કશ્મીરના ગુરેઝ સેક્ટરના એક અંતરિયાળ વિસ્તારમાં અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખાની નજીક ભારતીય સેનાનું એક ‘ચિતા’ હેલિકોપ્ટર આજે દુર્ઘટનાગ્રસ્ત થતાં એના પાઈલટનું મૃત્યુ થયું છે જ્યારે સહ-પાઈલટ...