Tag: #CharlesIII
PM મોદીએ બ્રિટનના રાજા ચાર્લ્સ-III સાથે ફોન...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi) મંગળવારે (3 જાન્યુઆરી) યુનાઇટેડ કિંગડમના રાજા ચાર્લ્સ III સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. પીઆઈબીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ...