Home Tags Bollywood Ki Baten

Tag: Bollywood Ki Baten

માલા સિંહાનો પણ જમાનો આવ્યો   

અભિનેત્રી માલા સિંહાને અભિનેતા જાનકીદાસે ફિલ્મ 'નયા ઝમાના' (૧૯૫૭) ના અપાવી હોત તો કદાચ તે ફરી ક્યારેય હિન્દી ફિલ્મોમાં દેખાયા ન હોત. માલા સિંહાનું અસલ નામ આલ્ડા સિંહા હતું....

રતિને નસીબથી પહેલી ફિલ્મ મળી

પહેલી હિન્દી ફિલ્મ 'એક દૂજે કે લિયે' (૧૯૮૧) પોતાની અભિનય પ્રતિભા કરતાં નસીબને કારણે મળી હોવાનું રતિ અગ્નિહોત્રી માને છે. જોવા જઇએ તો રતિની આ વાત સાચી પણ કહી...

વિશ્વજીતને હેમંતદાનો સાથ મળ્યો

અભિનેતા- નિર્દેશક ગુરુદત્તની 'સાહિબ બીવી ઔર ગુલામ' (૧૯૬૨) ગુમાવી દીધા પછી અભિનેતા વિશ્વજીતને તેમની બીજી એક પણ ફિલ્મ મળી શકી ન હતી. 'સાહિબ બીવી ઔર ગુલામ' માટે ના પાડ્યા...

અમિતાભ હીરોગીરી છોડવાના હતા

જો અમિતાભ બચ્ચનને પ્રકાશ મહેરાની ફિલ્મ 'જંજીર'(૧૯૭૩) ના મળી હોત તો કદાચ એ હીરોને બદલે સહનાયકની કે ચરિત્ર ભૂમિકાઓ તરફ વળી ગયા હોત. પહેલી ફિલ્મ 'સાત હિન્દુસ્તાની' (૧૯૬૯) પછી...

શશીના ગીતે મચાવ્યો શોર

એ જાણીને નવાઇ લાગશે કે શશી કપૂરે 'ચોર મચાયે શોર' (૧૯૭૪) નું જે ગીત બેકાર માનીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો એ સૌથી વધુ લોકપ્રિય રહ્યું હતું. નિર્માતા એન.એન. સિપ્પીએ...

આશાએ નિરાશ થઇ અભિનય છોડ્યો

એ જાણીને નવાઇ લાગશે કે અભિનેત્રી આશા પારેખે કામ ન મળવાથી કે વધુ ઉંમરને કારણે નહીં પરંતુ નવી પેઢીના અભિનેતાઓના વલણથી નિરાશ થઇને અભિનય કરવાનું છોડી દીધું હતું. બાકી...

માધુરી: ‘ધક ધક ગર્લ’ બની

ફિલ્મ 'બેટા'(૧૯૯૨) ના અધૂરા રહેલા ગીત 'ધક ધક કરને લગા'ને પૂરું કરવાનો પડકાર જો નૃત્ય નિર્દેશિકા સરોજ ખાને ઝીલી લીધો ના હોત તો માધુરી દીક્ષિતને 'ધક ધક ગર્લ' ની...

બિંદુ : હીરોઇનનું સપનું અધૂરું

બિંદુની અભિનય કારકિર્દીમાં પહેલી જ ફિલ્મ 'દો રાસ્તે' થી વેમ્પનો એવો સ્ટેમ્પ લાગ્યો કે તેની યુવાની ખલનાયિકાની ભૂમિકાઓમાં જ પૂરી થઇ. હીરોઇન બનવાની ઇચ્છા મનમાં જ રહી ગઇ. કદાચ...

પ્રિયા રાજવંશઃ બીજાના પતિની હીર

કોઇ અભિનેત્રીએ કારકિર્દીમાં માત્ર એક જ નિર્દેશક અને તેમના બેનરની ફિલ્મોમાં જ કામ કર્યું હોય એવો પ્રિયા રાજવંશ જેવો બીજો કિસ્સો બોલિવૂડમાં શોધવો મુશ્કેલ છે. નિર્દેશક ચેતન આનંદના પત્નીએ જ્યારે...

જ્યારે કિશોરદાએ એ ગીત છોડી દીધું…

રાજેશ ખન્નાની 'હાથી મેરે સાથી'(૧૯૭૧) અનેક બાબતે ઉલ્લેખનીય ફિલ્મ બની રહી હતી. નવાઇની વાત એ છે કે તમિલમાં નિષ્ફળ રહેલી ફિલ્મ 'દેવા ચેયલ' પરથી નિર્દેશક એમ.એ. તિરુમુગમે તેને હિન્દીમાં...