Tag: Bodhidharma
એક જ મનુષ્યે સમગ્ર ચીનને જ્ઞાનની ભેટ...
એકવાર એક માણસ ચાલતો ચાલતો ચીન ગયો, હિમાલય ઓળંગીને. તેની પાસે કોઈ પુસ્તકો નહોતા, તેને પુસ્તકો વધુ ગમતા નહોતા. તેને ગમતું હતું માત્ર જ્ઞાન, પોતાના વર્તમાનની ચેતના. તે માત્ર...