Home Tags BJP MLA

Tag: BJP MLA

ભાનુશાળીની હત્યા બાદ સાક્ષીની હત્યાનો પણ ઘડાયો...

અમદાવાદ- જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મુખ્ય આરોપી કહેવામાં આવતો છબીલ પટેલ આજે SIT સમક્ષ હાજર થયો છે. આજે દુબઇથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે આવતાની સાથે જ પોલીસે છબીલ પટેલની...

અમરેલી: લાઠીના પૂર્વ ધારાસભ્ય હનુભાઈ ધોરાજીયા ભાજપમાં...

અમદાવાદ- વર્ષ 2007માં લાઠીની બેઠક પરથી બીજેપીના ધારાસભ્ય રહી ચુકેલા અને બાદમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયેલા હનુભાઈ ધોરાજીયાએ આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ આજે...

લોકસભા ચૂંટણીની ખેંચમતાણી શરુ, બિમલ શાહ જોડાયાં...

અમદાવાદ-2019ની લોકસભા ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દેશના બંન્ને મોટા પક્ષો ભાજપ અને કોંગ્રેસ લોકસભા ચૂંટણીને લઈને નવી રણનીતિઓ તૈયાર કરી રહ્યાં છે. સંદર્ભે આજે પ્રદેશ કોંગ્રેસની વિસ્તૃત...

વડોદરાનો મામલોઃ હવે ભાજપના નારાજ ધારાસભ્યોના મનામણાં

ગાંધીનગરઃ ગુજરાત ભાજપના ત્રણ ધારાસભ્યો પક્ષથી નારાજ હોવાની વાત સામે આવી છે. ત્યારે આ ત્રણ ધારાસભ્યોની નારાજગીને લઈને ભાજપ સરકાર અને સંગઠનમાં દોડધામ મચી ગઈ છે. ધારાસભ્યોને મનાવવા માટે...

ભાજપના ઉપવાસઃ ગુજરાતના ધારાસભ્યો અને સાંસદોના ઉપવાસ

અમદાવાદઃ સંસદના બજેટ સત્રમાં ખલેલ પહોંચાડવા બદલ વિપક્ષથી નારાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ પ્રધાનો અને સાંસો દેશના અલગ અલગ શહેરોમાં ઉપવાસ પર બેઠા છે. વડાપ્રધાન મોદીએ ઓડિયો...

43થી વધુ ધારાસભ્યોની વિવિધ બોર્ડ તથા સમિતિઓમાં...

ગાંધીનગર- ગુજરાત સરકારે 43થી વધુ ધારાસભ્યોની વિવિધ બોર્ડ તથા સમિતિઓમાં નિમણૂક કરી છે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગુજરાત રાજ્ય આદિજાતિ સલાહકાર પરિષદ, ગુજરાત રાજ્ય સહકારી પરિષદ, ગુજરાત પંચાયત પરિષદ...

અધ્યક્ષનો હૂકમઃ અઠવાડિયામાં 3 જ પ્રશ્ન પૂછી...

ગાંધીનગર- ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ નિર્ણય કર્યો છે કે હવેથી કોઈપણ ધારાસભ્ય સપ્તાહમાં માત્ર ત્રણ જ અતારાંકિત પ્રશ્ન પૂછી શકશે. જો કે અધ્યક્ષના આ નિર્ણયનો કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો...

અરુણ જેટલીએ કરી જાહેરાતઃ CM રુપાણી Dy.CM...

ગાંધીનગર- ગુજરાતની 14મી વિધાનસભાનો રથ સીએમ વિજય રુપાણી ડેપ્યૂટી સીએમ નિતીન પટેલના સહકારમાં ખેંચશે તેની સત્તાવાર જાહેરાત કેન્દ્રીય નિરીક્ષક અરુણ જેટલીએ કરી છે.CM રુપાણીની પ્રતિક્રિયાઃ ગુજરાતની જનતાને ખાતરી આપું...

સૌરાષ્ટ્ર ભાજપમાં ઉથલપાથલના અણસાર, ટૂંકસમયમાં નેતાગીરીમાં ફેરફાર

ગાંધીનગર- વિધાનસભા ચૂંટણીમાં સોની અંદર સમેટાઇ જવામાં સૌરાષ્ટ્રમાં મળેલો જાકારો ભાજપને જીતની ખુશીમાં પણ હચમચાવી રહ્યો છે. એકતરફ નવી સરકારની રચના માટે ચર્ચાઓ-નિર્ણયોનો સમય છે ત્યારે પક્ષ નેતાગીરી આ...

ભાજપે 34 ઉમેદવારોના નામની યાદી કરી જાહેર

અમદાવાદ- ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની 93 બેઠકો પૈકી ભાજપની બાકી રહેલી 34 ઉમેદવારોના નામની જાહેરાત મોડીરાતે તબક્કાવાર કરવામાં આવી હતી. ભાજપે ટેલિફોનિક સુચના આપી હોવાનું જાણવા મળી રહ્યું છે....