Home Tags Bird lover

Tag: Bird lover

બગીચાઓમાં અવારનવાર જોવા મળતું પક્ષી: “શક્કર ખરો”

શહેરના બગીચાઓમાં અવારનવાર જોવા મળતું સુંદર પક્ષી “શક્કર ખરો” કે “પર્પલ સન બર્ડ”. (Purple Sun Bird) અમદાવાદ હોય કે દિલ્હી, ઘરની આસપાસનાં વૃક્ષો કે શહેરનાં દરેક બગીચામાં ચીંચીં....ચીંચીં.....ચીંચીં....અવાજ કરતું એક...

“હરીયલ” કે “Green Pigeon” વિશે તમે જાણો...

શહેરોમાં રહેતા લોકો કબુતર થી તો વાકેફ જ હોય છે. અમદાવાદ-વડોદરા જેવા શહેરોમાં ભાગ્યે જ જોવા મળતા લીલા કબુતર "હરીયલ" કે "Yellow Footed Green Pigeon" વિશે ઓછી માહિતી હોય. ગીર...

“મધિયા બાજ” વિશે આપ જાણો છો?

ગુજરાતીમાં “મધિયો બાજ” અને અંગ્રેજીમાં “ઓરીએન્ટલ હની બઝર્ડ” (Oriental Honey-buzzard) તરીકે ઓળખાય છે. જંગલમાં ભમરી, તમરા, કયારેક દેડકા, નાના પક્ષી અને સરીસૃપો મારીને પોતોનો ખોરાક બનાવતું આ બાજ કુળનું...

બ્લેક ડ્રોંગો: પરિવારનો સાચો રક્ષક

બ્લેક ડ્રોંગો પક્ષીને ગુજરાતીમાં “કાળોકોશી” અને હિન્દીમાં કોટવાલ કહે છે. મનમાં એ સવાલ થાય કે હિન્દીમાં આ પક્ષીને કોટવાલ કેમ કહેતા હશે? તો એની પાછળનું કારણ એવું છે કે,...

શું તમે દુધરાજ પક્ષી વિશે જાણો છો?

દુધરાજ “ઈન્ડિયન પેરેડાઈઝ ફ્લાય કેચર” એ ભારતના જંગલોમાં આંતરીક માઈગ્રેશન સ્થળાંતર કરે છે. બ્રીડીંગ સીઝનમાં પુખ્ત નરનો સફેદ રંગ અને લાંબી પુંછડી ને કારણે વૃક્ષોની વચ્ચે પણ દુરથી નજરે...

શિકારી પક્ષી “મોટી લરજી”ની આ ખાસિયત વિશે...

શિકારી પક્ષી (Birds of Prey) માં ફાલ્કન વિશે આપણે સૌ જાણીએ છીએ, પણ અહીં વાત કરવી છે ફાલ્કન કુળના જ નાનકડા સભ્ય કોમન કેસ્ટ્રલ વિશે. આ પક્ષી યુરેશીયન કે...

“ઘંટીટાંકણો”

આજે વાત કરીએ ગુજરાતમાં જોવા મળતા ઈઝરાઈલના રાષ્ટ્રીય પક્ષી કોમન હુપો કે યુરેશીયન હુપો વિશે... ગુજરાતમાં લગભગ બધાજ વન્ય વિસ્તારોમાં સરળતાથી જોવા મળતા કોમન હુપો કે યુરેશીયન હુપો ને ગુજરાતમાં ...

આકર્ષક ‘ટીક્લ્સ બ્લુ ફ્લાયકેચર’

આમ તો ગુજરાતમાં ઘણા સુંદર યાયાવર(માઇગ્રેટરી) પક્ષીઓ આવે છે અને ઘણા કાયમી રહેતા સ્થાનિક પક્ષીઓ પણ ખુબ સુંદર દેખાય છે. પક્ષીવિદ દ્વારા વિવિધ પક્ષીઓની ખાસીયત, રંગ, ખાનપાન, જે તે...

આ પક્ષીનું નામ ‘કપાસી’ કેમ આપ્યું હશે?

સામાન્ય રીતે આપણે આપણી આસપાસના પર્યાવરણને ખાસ મહત્વ આપતા નથી. જેથી આપણી આસપાસના કેટલાક પક્ષીઓને અને તેની વિશેષતાઓ વિશે પણ અજાણ રહી જઈએ છીએ. આવુ જ “બ્લેક વિંગ્ડ કાઇટ”...

બ્રેઇન ફીવર નામ કેમ પડ્યું હશે?

બ્રેઇન ફીવર કે જેને ગુજરાતીમાં બપૈયો અને હીન્દીમાં પપીહા કહીએ છીએ આ બધા એક પક્ષીના નામ છે કોમન હોક કુકુ. તમે ગુજરાતીમાં ઘણા પુસ્તકોમાં પણ બપૈયાનો ઉલ્લેખ વાંચ્યો હશે...