Tag: behaviour report
પ્રદ્યુમ્ન હત્યાકાંડ: પોર્ન એડિક્ટ હતો આરોપી વિદ્યાર્થી,...
ગુરુગ્રામ- અહીંની રેયાન ઈન્ટરનેશનલ સ્કૂલમાં થયેલા પ્રદ્યુમ્ન હત્યાકાંડના આરોપમાં પકડાયેલા ધોરણ 11ના વિદ્યાર્થીની CBI દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. CBI તપાસમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવી છે. આરોપી વિદ્યાર્થી...