Tag: Atmosphere change
કચ્છ-બનાસકાંઠા સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો
અમદાવાદઃ રાજ્યભરમાં અત્યારે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. ત્યારે આજે રાજ્યમાં કચ્છ, બનાસકાંઠા અને અમદાવાદ સહિતના વિસ્તારોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે. અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું...