Tag: All-time highs
પેટ્રોલ, ડીઝલની કિંમતોમાં સપ્તાહમાં ચોથી વાર વધારો
નવી દિલ્હીઃ દેશમાં એક સપ્તાહમાં ચાર વાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરતાં કિંમતો નવી ઊંચી સપાટીએ પહોંચ્યા છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં નરમ વલણ હતું. બ્રેન્ટની કિંમતો...