Home Tags Agriculture

Tag: Agriculture

ભારતમાં આ વર્ષે ચોમાસું નોર્મલ રહેશેઃ હવામાન...

નવી દિલ્હીઃ કોરોના વાઈરસના ફેલાવાને કારણે છેલ્લા એક મહિનાથી હેરાન-પરેશાન થઈ રહેલા ભારતવાસીઓ માટે રાહતના સમાચાર છે કે આ વર્ષે નૈઋત્યનું ચોમાસું નોર્મલ રહેશે એવી ભારતીય હવામાન વિભાગે આજે...

દેશભરમાં લોકડાઉનના લીધે કૃષિ ક્ષેત્રે કટોકટી સર્જાઈ

અમદાવાદઃ છેલ્લાં કેટલાંક વર્ષોથી દેશના કૃષિ ક્ષેત્રની માઠી દશા ચાલી રહી છે. ક્યાંક અનિયમિત વરસાદ તો ક્યાંક અતિવૃષ્ટિ તો ક્યાંક અનાવૃષ્ટિ. અધૂરામાં પૂરું કોરોના વાઇરસને પગલે થયેલા લોકડાઉને પડતા...

‘ભારતના કૃષિ પ્રાધાન્ય અર્થતંત્રના વિકાસના ભાવિને ડામાડોળ...

કોમોડિટી વર્લ્ડ અને કૃષિપ્રભાતના તંત્રી મયૂર મહેતાના જણાવ્યા મુજબ, કૃષિપ્રધાન ભારતની ૬૦ ટકા પ્રજા ખેતી અને તેને સંલગ્ન ક્ષેત્ર સાથે સંકળાયેલી છે, ભારતને પાંચ ટ્રિલિયન (લાખ કરોડ) ડૉલરની ઇકોનોમી...

શુભ મુહૂર્ત સાચવી કરશો આ કાર્ય તો…

પાંચ તત્વોથી સંસાર રચાયો છે, પાંચ તત્વોની એકબીજા સાથેની ક્રિયા અને વધારા ઘટાડાથી જ સંસારમાં આગમ નિર્ગમ ચાલ્યાં કરે છે. ખેતી કરવા દરમિયાન સારા મુહૂર્તનો ઉપયોગ સૈકાઓથી ચાલ્યો આવે...

સાઉદી અરેબિયા ભારતમાં 100 અબજ ડોલરનું મૂડીરોકાણ...

નવી દિલ્હી - સાઉદી અરેબિયા ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રિકલ્ચર, પેટ્રોકેમિકલ્સ જેવા ક્ષેત્રોમાં ધરખમપણે મૂડીરોકાણ કરવાનું છે. ભારત સ્થિત સાઉદી રાજદૂત ડો. સાઉદ બિન મોહમ્મદ અલ સાતીનું કહેવું છે કે ઈન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ...

ઈનપુટ સહાયમાં 35,000 કરોડથી વધુ ખર્ચ,આ વર્ષે...

ગાંધીનગરઃ  આ સરકાર ખેડૂતોની સરકાર છે અને ખેડૂતોની સમૃદ્ધિ અને કલ્યાણ માટે સતત અગ્રેસર અને પ્રયત્નશીલ છે. દુષ્કાળ અને ઓછા વરસાદની પરિસ્થિતિમાં ખેડૂતોને સહાયરૂપ થઇ આ સરકારે સંવેદનશીલતાને ઉજાગર...

મોદી સરકારનો પ્રથમ 100 દિવસનો પ્લાન તૈયાર!...

નવી દિલ્હી- વડાપ્રધાન મોદીના હાથમાં ફરી એક વખત દેશની કમાન સોંપવામાં આવી છે. હવે મોદી સરકાર 100 દિવસના એજન્ડા પર કામ કરી રહી છે. નીતિ આયોગના વાઇસ પ્રેસિડેન્ટ રાજીવ...

બિયારણ વગેરેની ખરીદીમાં છેતરાય નહીં તે માટે...

ગાંધીનગર- ચોમાસા પૂર્વેની તૈયારીરુપે ખેડૂતો દ્વારા પોતાની ખેતીની ચીજવસ્તુઓની ખરીદી શરુ થઈ ગઈ છે. જેમાં ખાતર, બિયારણ, જંતુનાશક દવાઓ વગેરે મુખ્ય હોય છે. મોંઘાભાવની આ ખરીદીમાં ખેડૂતો છેતરપિંડીનો ભોગ...

બિયારણ કાંડઃ માણસામાં લાયસન્સ વિના બિયારણ બનાવતી...

ગાંધીનગર- ગાંધીનગર જિલ્લાના માણસા GIDCમાં આવેલી તિરુપતિ બીજ કંપનીમાં કૃષિ વિભાગના અધિકારીઓએ દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન અધિકારીઓને લેબલ વિનાનું બિયારણ મળી આવ્યું હતું. બે દિવસ પહેલાં ગાંધીનગર...

વચગાળાનું બજેટ 2019: કોને શું અપેક્ષા છે?

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારનું વર્તમાન મુદતનું આ આખરી વર્ષ છે અને તે આવતીકાલે તેનું આખરી કેન્દ્રીય બજેટ રજૂ કરશે. આ બજેટને વચગાળાનું બજેટ ગણાવાયું છે, કારણ કે આ લોકસભા...