Tag: accused
મૂસેવાલા હત્યા-કેસઃ આરોપી સંતોષ જાધવની ગુજરાતમાંથી ધરપકડ
પુણેઃ પંજાબી ગાયક અને પંજાબ કોંગ્રેસના નેતા સિધુ મૂસેવાલાની હત્યાના સંબંધમાં પુણે શહેરની પોલીસે વોન્ટેડ આરોપી અને પુણે જિલ્લાના ગેંગસ્ટર, શૂટર સંતોષ જાધવની પંજાબ, પુણે અને દિલ્હી શહેરોની પોલીસની...
2013ના પટના સિરિયલ-બોમ્બવિસ્ફોટ કેસમાં 9 અપરાધી જાહેર
નવી દિલ્હીઃ 2013ની 27 ઓક્ટોબરે બિહારના પાટનગર શહેર પટનાના ગાંધી મેદાન ખાતે તે વખતે વડા પ્રધાન પદ માટેના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હૂંકાર રેલી દરમિયાન થયેલા સિરિયલ બોમ્બ ધડાકાઓના કેસમાં...
ગાયનું રક્ષણ હિન્દુઓનો મૂળભૂત અધિકારઃ અલાહાબાદ હાઈકોર્ટ
અલાહાબાદઃ ગાયની કતલ કરવા બદલ પકડાયેલા જાવેદ નામના એક આરોપીની જામીન અરજીને અલાહાબાદ હાઈકોર્ટે ગઈ કાલે નકારી કાઢી હતી અને કેટલુંક ઉલ્લેખનીય અનુમાન વ્યક્ત કર્યું હતું. કોર્ટે એ વાતની...
વિવાદાસ્પદ ચળવળકાર સ્ટાન સ્વામી(84)નું જેલવાસ દરમિયાન મૃત્યુ
મુંબઈઃ આદિવાસી જાતિનાં લોકોનાં અધિકારો માટેના ચળવળકાર અને પુણેની એલ્ગર પરિષદ સંસ્થા સામે કરાયેલા ઉશ્કેરણીજનક ભાષણોના કેસના આરોપી સ્ટાન સ્વામીનું આજે બપોરે અહીં મૃત્યુ થયું છે. 84 વર્ષના ખ્રિસ્તી...
જેલમાં સ્પેશિયલ ભોજનની સુશીલકુમારની માગણી કોર્ટે ફગાવી
નવી દિલ્હીઃ યુવાન વયના કુસ્તીબાજની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા ઓલિમ્પિક મેડલવિજેતા પહેલવાન સુશીલકુમારે પોતાને જેલમાં વિશેષ ભોજન પૂરું પાડવામાં આવે એવી કરેલી માગણીને અહીંના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સત્વિરસિંહ લામ્બાએ...
ઈશરત જહાં એન્કાઉન્ટર-કેસઃ 3-પોલીસ અધિકારી નિર્દોષ જાહેર
નવી દિલ્હી/અમદાવાદઃ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ની અમદાવાદસ્થિત વિશેષ અદાલતે ઈશરત જહાં કથિત નકલી એન્કાઉન્ટર કેસમાં ત્રણ આરોપી પોલીસ અધિકારીને આજે નિર્દોષ જાહેર કર્યા છે. સ્પેશિયલ સીબીઆઈ જજ વી.આર....
નિકિતાની હત્યા કરવાનું આરોપી તૌસીફે કારણ જણાવ્યું
ફરિદાબાદ (હરિયાણા): રાજ્યના બલ્લભગઢ નગરમાં ‘લવ જિહાદ’ની ઘટનામાં 21 વર્ષની કોલેજિયન વિદ્યાર્થિનીને ઠાર મારવાની ગયા સોમવારે બનેલી ઘટનાએ આખા દેશમાં ખળભળાટ મચાવી દીધો છે. નિકિતા તોમર નામની છોકરીએ એક...
બાબરી મસ્જિદ ધ્વંસ કેસમાં અડવાણીસહિત તમામ આરોપી...
લખનઉઃ 1992ની સાલમાં ઉત્તર પ્રદેશના અયોધ્યા શહેરમાં બાબરી મસ્જિદને તોડી પાડવાની ઘટનામાં સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે 28 વર્ષ બાદ, આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. એણે આ કેસના તમામ 32 આરોપીઓને...
હૈદરાબાદ ગેંગરેપ-હત્યા કેસના ચારેય આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં...
હૈદરાબાદ - આ શહેરમાં 26 વર્ષીય વેટરનરી મહિલા ડોક્ટર પ્રિયંકા રેડ્ડી પર સામુહિક બળાત્કાર કરનાર અને એને જીવતી સળગાવી દેવાનું અધમ કૃત્ય કરનાર ચારેય આરોપીને પોલીસે આજે સવારે એક...
પાકિસ્તાન ઈશ નિંદાના આરોપીઓને મુક્ત કરેઃ અમેરિકા
વોશિંગ્ટનઃ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે પાકિસ્તાન સહિતના દેશોની જેલમાં બંધ ઈશ નિંદાના આરોપીઓને તાત્કાલિક છોડવાની માગ કરી છે. પાકિસ્તાનના સમાચારપત્રના એક રિપોર્ટ અનુસાર પેંસે વોશિંગ્ટનમાં ધાર્મિક સ્વતંત્રતા પર આયોજિત...