Tag: 6th September
બિહારમાં છઠ્ઠી સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવાયું
પટનાઃ બિહારમાં જારી રહેલા કોરોના સંકટની વચ્ચે સરકારે છઠ્ઠી સપ્ટેમ્બર સુધી લોકડાઉન ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. બિહાર સરકારે ક્રાઇસિસ ગ્રુપ મેનેજમેન્ટ કમિટીની મીટિંગ પછી આ નિર્ણય લીધો હતો....