Tag: 10 Rupee
10 રૂપિયાના તમામ ડિઝાઈનનાં સિક્કાઓ ચલણમાં કાયદેસર...
મુંબઈ - ભારતીય રિઝર્વ બેન્કે સ્પષ્ટતા કરી છે કે દેશમાં ચલણમાં મૂકવામાં આવેલા તમામ 14 ડિઝાઈનવાળા 10 રૂપિયાના સિક્કાઓ સોદાઓ માટે માન્ય અને કાયદેસર છે.
કેટલાક વેપારીઓ, દુકાનદારો તથા ઓટોરિક્ષા/ટેક્સીચાલકો...