બીજા તબક્કામાં કઈ બેઠક પરથી કોણ છે ઉમેદવાર ?

ગુજરાત વિધાનસભા ચૂંટણી : સોમવારે 5 ડિસેમ્બરના બીજા અંતિમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે. પહેલાં તબક્કામાં ઓછું મતદાને સત્તાધારી પક્ષની સાથે સાથે વિરોધી પક્ષની પણ ઉંઘ બગાડી રહ્યું છે. એટલું જ નહીં બીજા તબક્કામાં મતદાન વધુ થાય તેના માટે પણ વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આ વચ્ચે બીજા તબક્કામાં કોની સામે ક્યા ઉમેદવારો છે તે પણ જાઇ લઇએ.

જિલ્લો બેઠક  નંબર બેઠક નામ ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી
બનાસકાંઠા 7 વાવ સ્વરૂપજી ઠાકોર ગેનીબહેન ઠાકોર ડૉ.ભીમ પટેલ
8 થરાદ શંકર  ચૌધરી ગુલાબસિંહ રાજપૂત વિરચંદ ચાવડા
9 ધાનેરા ભગવાન ચૌધરી નથાભાઇ ભાઈ પટેલ સુરેશ દેવડા
10 દાંતા-ST-1 લઘુભાઈ પારર્ઘી કાંતિ ખરાડી એમ..કે.બંબુડિયા
11 વડગામ-SC-2 મણિભાઈવાઘેલા જિજ્ઞેશ મેવાણી દલપત ભાટિયા
12 પાલનપુર અનિકેત ઠાકર મહેશ પટેલ રમેશ નાભાણી
13 ડીસા પ્રવીણ માળી સંજય રબારી ડો.રમેશ પટેલ
14 દિયોદર કેશાજી ચૌહાણ શિવા ભુરિયા ભેમાભાઈ  ચૌધરી
15 કાંકરેજ કિતિસિંહ વાઘેલા અમરત ઠાકોર મુકેશ ઠક્કર
પાટણ 16 રાધનપુર લવિગજી ઠાકોર રઘુ દેસાઈ લાલજી ઠાકોર
17 ચાણસ્મા દિલીપ ઠાકોર દિનેશ ઠાકોર વિષ્ણુ પટેલ
18 પાટણ રાજુલબહેન દેસાઈ કિરીટ પટેલ લાલેશ ઠક્કર
19 સિદ્ધપુર બળવંતસિંહ રાજપૂત ચંદનજી ઠાકોર મહેન્દ્ર રાજપૂત
મહેસાણા 20 ખેરાલુ સરદાર ચૌધરી મુકેશ દેસાઈ દિનેશ ઠાકોર
21 ઉંઝાં કે.કે. પટેલ અરવિંદ પટેલ ઉર્વિશ પટેલ
22 વીસનગર ઋષિકેશ પેટેલ કિરીટ પટેલ જયંતી પટેલ
23 બેચરાજી સુખાજી ઠાકોર ભોપાજી ઠાકોર સાગર રબારી
24 કડી કરશન સોલંકી પ્રવીણ પરમાર એચ.કે.ડાભી
25 મેહસાણા મુકેશ પટેલ પી.કે.  પટેલ ભગત પટેલ
26 વીજાપુર રમણ પટેલ સી.જે.ચાવડા ચિરાગ પટેલ
સાબરકાંઠા 27 હિંમતનગર વી..ડી.ઝાલા કમલેશ પટેલ નિર્મલસિંહ પરમાર
28 ઇડર રમણલાલ વોરા રામાભાઈ સોલંકી જયંતિ પ્રણામી
29 ખેડબ્રહ્મા અશ્વિન કોટવાલ તુષાર ચૌધરી બિપીન ગામેતી
30 પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમાર બેચરસિંહ રાઠોડ અલ્પેશ પટેલ
અરવલ્લી 31 ભિલોડા પી.સી. બરંડા રાજુ પારર્ઘી રૂપસિંહ ભગોડા
32 મોડાસા ભીખુ પરમાર રાજેન્દ્રસિંહ ઠાકોર રાજેન્ન્દ્ર સિંહ પરમાર
33 બાયડ ભીખી પરમાર મહેન્દ્રસિંહ વાઘેલા ચુનીભાઈ પટેલ
ગાંધીનગર 34 દેહગામ બલરાજસિંહ ચૌહાણ વખતસિંહ ચૌહાણ સુહાગ પંચાલ
35 ગાંધીનગર દક્ષિણ અલ્પેશ ઠાકોર હિમાંશુ પટેલ દોલત પટેલ
36 ગાંધીનગર ઉત્તર રીટાબહેન પટેલ વીરેન્દ્ર સિંહ વાઘેલા મુકેશ પટેલ
37 માણસા જયંતી ચૌધરી બાબુસિંહ ઠાકોર ભાસ્કર પટેલ
38 કલોલ બકાજી ઠાકોર બળદેવજી ઠાકોર કાંતિ જી ઠાકોર
અમદાવાદ 39 વીરમગામ હાર્દિક પટેલ લાખા ભરવાડ કુંવરજી ઠાકોર
40 સાણંદ કનુ પટેલ રમેશ કોળી કુલદીપ વાઘેલા
41 ઘાટલોડિયા ભુપેન્દ્ર પટેલ અમી યાજ્ઞિક વિજય પટેલ
42 વેજલપુર અમિત ઠાકર રાજેન્દ્ર પટેલ કલ્પેશ પટેલ
43 વટવા બાબુસિંહ જાધવ બળવંત ગઢવી બિપિન પટેલ
44 અલિસબ્રિજ અમિત પી.શાહ ભીખુ દવે પારસ શાહ
45 નારણપુરા જિતેન્દ્ર પટેલ સોનલ પટેલ પંકજ પટેલ
46 નિકોલ જગદીશ વિશ્વકર્મા રણજિત બારડ અશોક ગજેરા
47 નરોડા ડૉ.પાયલ કુકરાણી મેઘરાજ ડોડવાણી ઓમપ્રકાશ તિવારી
48 ઠક્કરબાપા નગર કંચન રાદડિયા વિજય બ્રહ્મભટ સંજય મોરી
49 બાપુનગર દિનેશસિંહ કુશવાહ હિંમતસિંહ પટેલ રાજેશ દીક્ષિત
50 અમરાઈવાડી ડો. હસમુખ પટેલ ધર્મેન્દ્ર પટેલ વિનય ગુપ્તા
51 દરિયાપુર કૌશિક જૈન ગ્યાસુદ્દીન શૈખ તાજ કુરેશી
52 જમાલપુર  ખાડિયા ભૂષણ ભટ્ટ ઇમરાન ખેડાવાલા હારુન નાગોરી
53 મણિનગર અમુલ ભટ્ટ સી.એમ.રાજપૂત વિપુલ પટેલ
54 દાણીલીમડા નરેશ વ્યાસ શૈલેશ પરમાર દિનેશ કાપડિયા
55 સાબરમતી ડૉ. હર્ષદ પટેલ દિનેશ મહિડા જશવંત ઠાકોર
56 અસારવા દર્શના વાઘેલા વિપુલ પરમાર જે. જે. મેવાડા
57 દસક્રોઇ બાબુ જમના પટેલ ઉમેદી બુધાજી ઝાલા કિરણ પટેલ
58 ધોળકા કિરીટ સિંહ ડાભી અશ્વિન રાઠોડ જટુભા ગોલ
59 ધંધુકા કાળુભાઈ ડાભી હરપાલસિંહ ચૂંડાસમા ચંદુ બમરોલીયા
આણંદ 108 ખંભાત મહેશ રાવલ ચિરાગ પટેલ અરુણ ગોહિલ
109 બોરસદ રમણ સોલંકી રાજેન્દ્રસિંહ પરમાર મનીષ પટેલ
110 આંકલાવ ગુલાબસિંહ  પઢિયાર અમિત ચાવડા ગજેન્દ્ર સિંહ
111 ઉમરેઠ ગોવિંદ પરમાર જયંત બોસ્કી અમરીશ પટેલ
112 આણંદ યોગેશ પટેલ કાંતિ સોઢા  પરમાર ગીરીશ શાંડિલ્ય
113 પેટલાદ કમલેશ પટેલ પ્રકાશ પરમાર અર્જુન ભરવાડ
114 સોજીત્રા વિપુલ પટેલ પૂનમભાઈ  પરમાર મનુભાઈ ઠાકોર
ખેડા  115 માતર કલ્પેશ પરમાર સંજય પટેલ લાલજી પરમાર
116 નડિયાદ પંકજ દેસાઈ ધ્રુવલ પટેલ હર્ષદ વાઘેલા
117 મહેમદાવાદ અર્જુનસિંહ ચૌહાણ જુવાનસિંહ ચૌહાણ પ્રમોદ ચૌહાણ
118 મહુધા સંજયસિંહ મહિડા ઈન્દ્રજિતસિંહ પરમાર રવજી વાઘેલા
119 ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર કાંતિ પરમાર નટવરસિંહ રાઠોડ
120 કપડવંજ રાજેશ ઝાલા કાળું ડાભી મનુભાઈ  પટેલ
મહીસાગર 121 બાલાસિનોર માનસિંહ ચૌહાણ અજિતસિંહ ચૌહાણ ઉદેસિંહ ચૌહાણ
122 લુણાવાડા જિજ્ઞેશ સેવક ગુલાબ સિંહ નટવરસિંહ સોલંકી
123 સંતરામપુર કુબેર ડીડોર ગેંદાલ ડામોર પર્વત વાગોડિયા
પંચમહાલ   124 શહેરા જેઠા ભરવાડ ખાતુભાઇ પગી તખતસિંહ સોલંકી
125 મોરવાહાડફ નિમિષા સુથાર સ્નેહલતા ખાંટ બનાભાઇ ડામોર
126 ગોધરા સી.કે. રાઉલજી રશ્મિતા ચૌહાણ રાજેશ પટેલ
127 કાલોલ ફતેસિંહ ચૌહાણ પ્રભાતસિંહ  ચૌહાણ દિનેશ બારિયા
128 હાલોલ જયદ્રથ સિંહ પરમાર અનિસ બારિયા ભરત રાઠવા
દાહોદ 129 ફતેપુરા રમેશ કટારા રઘુ મછાર ગોવિંદ પરમાર
130 ઝાલોદ મહેશ ભુરીયા મિતેષ ગરાસીયા અનિલ ગરાસિયા
131 લીમખેડા શૈલેશ ભાભોર રમેશ ગુંદિયા નરેશ બારિયા
132 દાહોદ કનૈયાલાલ કિશોરી હર્ષદ  નીનામા દિનેશ મુનિયા
133 ગરબાડા મહેન્દ્ર ભાભોર ચંદ્રિકા બારિયા શૈલેશ ભાભોર
134 દેવગઢ  બારિયા બચુ ખાબડ NCP ભરત વાખલા
વડોદરા 135 સાવલી કેતન ઈમાનદાર કુલદીપસિંહ રાઉલજી વિજય ચાવડા
136 વાઘોડિયા અશ્વિન પટેલ સત્યજિત સિંહ ગાયકવાડ ગૌતમ રાજપૂત
137 ડભોઇ શૈલેશ મહેતા બાલકિશન પટેલ અજિત ઠાકોર
138 વડોદરા સિટી મનીષા વકીલ ગુણવંત પરમાર જિગર  સોલંકી
139 સયાજીગંજ કેયૂંર રોકડિયા અમી રાવત સ્વેજલ વ્યાસ
140 અકોટા ચૈતન્ય દેસાઈ ઋત્વિક જોશી શશાંક ખરે
141 રાવપુરા બાલકૃષ્ણ શુક્લ સંજય પટેલ હીરેન શિરકે
142 માંજલપુર યોગેશ પટેલ તશ્વિન સિંહ વિનય ચૌહાણ
143 પાદરા ચૈતન્ય સિંહ ઝાલા જશપાલ સિંહ પઢિયાર સંદીપ સિંહ રાજ
144 કરજણ અક્ષય પટેલ પ્રિતેશ પટેલ પરેશ પટેલ
છોટા  ઉદેપુર 145 છોટા ઉદયપુર રાજેન્દ્ર સિંહ રાઠવા સંગ્રામસિંહ રાઠવા અર્જુન રાઠવા
146 જેતપુરપાવી જયંતી રાઠવા સુખરામ સિંહ રાઠવા રાધિકા રાઠવા
147 સંખેડા અભેસિંહ તડવી ધીરૂભાઈ ભીલ રંજન તડવી

 

બીજા તબક્કામાં 93 બેઠકો પર 14 જિલ્લાઓનો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી અને કેબિનેટના 8 મંત્રી સહિત ભાજપ, કોંગ્રેસ-NCP અને આપના 279 ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. જ્યારે કુલ ઉમેદવાર 833 છે. જેમાંથી 69 મહિલાઓ પણ ચૂંટણી જંગમાં ઉતરી છે. જેનો ફેસલો 8 ડિસેમ્બરના જોવા મળશે.