નવી દિલ્હીઃ ફોર્બ્સ ઈન્ડિયાના ટોપ 100 સેલેબ્સના લિસ્ટમાં બોલીવુડ તેમજ રમત જગતના ઘણા દિગ્ગજનો સમાવેશ થાય છે. વાર્ષિક આવકની તુલનામાં બોલીવુડ ભલે આગળ હોય પરંતુ રેંકિંગ મામલે રમત જગતે બી-ટાઉનને પાછળ છોડી દિધું છે. 250 કરોડની વાર્ષિક કમાણી સાથે વિરાટ કોહલી દેશના નંબર વન સેલેબ બની ગયા છે. ફોર્બ્સનું રેંકિંગ સેલિબ્રિટીની કમાણી અને ફેમના આધારે નક્કી કરવામાં આવે છે. એટલા માટે કમાણી મામલે અક્ષય કુમાર ભલે આગળ હોય પરંતુ કોહલી ઓછી કમાણી છતા નંબર વન રેંકિંગ પર છે, કારણ કે કોહલીનું ફેમ અક્ષય કુમારથી વધારે છે.
વિશાલ શેખર
નંબર-20 । સંગીતકાર । 76.84 કરોડ રુપિયા
અમિત ત્રિવેદી
નંબર-19 । સંગીતકાર । 80.73 કરોડ રુપિયા
રીતિક રોશન
નંબર-18 । એક્ટર । 58.73 કરોડ રુપિયા
પ્રીતમ
નંબર-17 । સંગીતકાર । 97.78 કરોડ રુપિયા
એ.આર.રહેમાન
નંબર-16 । સંગીતકાર । 94.8 કરોડ રુપિયા
આમિર ખાન
નંબર-15 । એક્ટર । 85 કરોડ રુપિયા
પ્રિયંકા ચોપરા જોનાસ
નંબર-14 । એક્ટ્રેસ । 23.4 કરોડ રુપિયા
રજનીકાંત
નંબર-13 । એક્ટર । 100 કરોડ રુપિયા
અજય દેવગણ
નંબર-12 । એક્ટર । 94 કરોડ રુપિયા
રોહિત શર્મા
નંબર-11 । ક્રિકેટર । 54.29 કરોડ રુપિયા
દીપિકા પાદુકોણ
નંબર-10 । એક્ટ્રેસ । 48 કરોડ રુપિયા
સચિન તેંડુલકર
નંબર-9 । પૂર્વ ક્રિકેટર । 76.96 કરોડ રુપિયા
આલિયા ભટ્ટ
નંબર-8 । એક્ટ્રેસ । 59.21 કરોડ રુપિયા
રણવીર સિંહ
નંબર-7 । એક્ટર । 118.2 કરોડ રુપિયા
શાહરુખ ખાન
નંબર-6 ।એક્ટર । 124.38 કરોડ રુપિયા
મહેન્દ્ર સિંહ ધોની
નંબર-5 । ક્રિકેટર । 135.93 કરોડ રુપિયા
અમિતાભ બચ્ચન
નંબર-4 । એક્ટર । 239.25 કરોડ રુપિયા
સલમાન ખાન
નંબર-3 । એક્ટર । 229.25 કરોડ રુપિયા
અક્ષય કુમાર
નંબર-2 । એક્ટર । 293.25 કરોડ રુપિયા
વિરાટ કોહલી
નંબર-1 । ક્રિકેટર । 252.72 કરોડ રુપિયા