શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૧૯ મેળવનાર શિક્ષકોની યાદી જાહેર, કુલ 36 શિક્ષકનો સમાવેશ

ગાંધીનગર-શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને રાજ્ય સરકાર દ્વારા પારિતોષિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ-૨૦૧૯ માટે રાજ્યનાં ૩૬ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. પ્રાથમિક વિભાગમાંથી ૧૩ શિક્ષકો, માધ્યમિક વિભાગમાંથી ૬ શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક વિભાગમાંથી ૨ શિક્ષકો, માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક આચાર્ય કેટેગરીમાંથી ૮ શિક્ષકો, એક કેળવણી નિરિક્ષક તથા એચ.ટાટ, સી.આર.સી., બી.આર.સી, મદદનીશ શિક્ષક નિરીક્ષક કેટેગરીમાંથી ૪ શિક્ષકો અને ખાસ શિક્ષક કેટેગરીમાંથી ૨ શિક્ષકો મળીને વિવિધ કેટેગરીમાંથી શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૧૯ માટે ૩૬ શિક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે.

ક્રમ પ્રાથમિક વિભાગ ઝોન
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૧૩
શ્રી હર્ષદકુમાર તરશીભાઇ પટેલ
શ્રી જીગ્નાબેન કૃષ્ણકાંતભાઇ સૌરાષ્ટ્ર
શ્રી રાજેશકુમાર રમણીકલાલ તેરૈયા
શ્રી પ્રીતિબેન ત્રિભોનદાસ કોટેચા
શ્રી દિલીપસિંહ પ્રવિણસિંહ વિહોલ
શ્રી મહીપાલસિંહ સજ્જનસિંહ જેતાવત ઉત્તર
શ્રી રામજીભાઇ નાથાભાઇ વણકર
શ્રી નિકેતાબેન શશીકાંત વ્યાસ
શ્રી જુવાનસિંહ ગુલાબસિંહ ચૌહાણ
શ્રી કૌશિકકુમાર સકુભાઇ પીઠાયા મધ્ય
શ્રી વિજયસિંહ રાઘવભાઇ ગોહિલ
શ્રી કિશોરકુમાર જાલમસિંહ ગોહિલ
શ્રી વિશાલકુમાર પ્રવીણચંદ્ર ખત્રી

 

 

 

રાજ્ય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-૨૦૧૯….

 

ક્રમ

માધ્યમિક વિભાગ ઝોન
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૬
ડૉ. સંજયકુમાર રાજીભાઇ સખીયા સૌરાષ્ટ્ર
શ્રી મનોજકુમાર રસીકલાલ ઉપાધ્યાય ઉત્તર
શ્રી કલ્પેશકુમાર દિનબંધુભાઇ અખાણી
શ્રી કિશોરભાઇ દામુભાઇ પટેલ મધ્ય
શ્રી મેહુલકુમાર અમૃતલાલ પટેલ
શ્રી ગુણવંતભાઇ વેલજીભાઇ ચૌધરી
ક્રમ ઉચ્ચતર માધ્યમિક વિભાગ ઝોન
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૨
શ્રી કાળુસિંહ મેરામણભાઇ ડોડીયા સૌરાષ્ટ્ર
શ્રી અશ્વિનકુમાર રતીલાલ મહેતા મધ્ય
ક્રમ માધ્યમિક / ઉચ્ચતર માધ્યમિક વિભાગ ઝોન
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૮
ડૉ. ગીતાબેન ગોપાલદાસ ચાવડા સૌરાષ્ટ્ર
શ્રી નિતીનભાઇ બાબુભાઇ ઓઝા
શ્રી મનુભાઇ સોમચંદભાઇ નાયક
શ્રી અશ્વિનકુમાર શાંતીલાલ મહેતા ઉત્તર
શ્રી ઘનશ્યામભાઇ ભગવાનભાઇ હેરમા
શ્રી હેતલબેન ધર્મવલ્લભ શાસ્ત્રી મધ્ય
શ્રી ફાલ્ગુનીબેન મિહીરભાઇ દેસાઇ
શ્રી હરેન્દ્રસિંહ નટવરસિંહ સીંધા દક્ષિણ
ક્રમ કેળવણી નિરીક્ષક
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૧
શ્રી ભરતભાઇ ભેમાભાઇ ચૌધરી ઉત્તર
ક્રમ એચ.ટાટ (મુખ્ય શિક્ષક), સી.આર.સી., બી.આર.સી., મદદનીશ શિક્ષણ નિરીક્ષક ઝોન
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૪
શ્રી ધનજીભાઇ સુખાભાઇ ચાવડા સૌરાષ્ટ્ર
શ્રી ગાયત્રીબેન રમેશચંદ્ર પટેલ ઉત્તર
શ્રી સુકેતુ જયેશકુમાર યાજ્ઞિક મધ્ય
શ્રી કલમભાઇ રેવાલાભાઇ વસાવા દક્ષિણ
ક્રમ ખાસ શિક્ષક ઝોન
સમિતિએ એવોર્ડ માટે પસંદ કરેલ શિક્ષકો-૨
શ્રી નીતાબેન હિંમતભાઇ રૈયા સૌરાષ્ટ્ર
ડૉ. મહેન્દ્ર નટવરલાલ સંઘપાલ મધ્ય