Home Gallery Events G20 શિખર બેઠક પૂર્વે દિલ્હીમાં રાજઘાટ નજીક કડક સુરક્ષા બંદોબસ્ત

G20 શિખર બેઠક પૂર્વે દિલ્હીમાં રાજઘાટ નજીક કડક સુરક્ષા બંદોબસ્ત

568
G20 સમૂહના દેશોના પ્રતિનિધિઓનું આગામી 18મું શિખર સંમેલન નવી દિલ્હીમાં 9-10 સપ્ટેમ્બરે પ્રગતિ મેદાન ખાતેના ભારત મંડપમ ઈન્ટરનેશનલ એક્ઝિબિશન-કન્વેન્શન સેન્ટર ખાતે યોજાવાનું છે. ભારતમાં તેમજ સમગ્ર દક્ષિણ એશિયામાં આ શિખર સંમેલન પહેલી જ વાર યોજાશે. ભારત G20 સમિટનું એક વર્ષ માટે યજમાનપદ ધરાવે છે.