GalleryEvents અમદાવાદઃ ધૂળેટીની ઉમંગભેર ઉજવણી… March 10, 2020 અમદાવાદમાં લોકોએ 10 માર્ચ, મંગળવારે એકબીજાને અબીલ-ગુલાલ છાંટીને અને રંગવાળા પાણીથી નવડાવીને હોળી પર્વના બીજા દિવસ, ધૂળેટી તહેવારની ઉજવણી કરીને આનંદ માણ્યો હતો. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)