હિમાચલ પ્રદેશમાં તીવ્ર હિમવર્ષા…

હિમાચલ પ્રદેશ રાજ્યના પહાડી વિસ્તારોમાં 2 નવેમ્બર, સોમવારે તીવ્ર હિમવર્ષા થઈ છે. લાહોલ-સ્પિતી જિલ્લાના કીલોંગમાં પહાડી માર્ગો પર બરફ પડતાં અનેક ટ્રકો અટવાઈ ગઈ છે. 8 ઈંચ જેટલો બરફ પડતાં લોકો પણ રસ્તા પર બરફના ઢગલા પરથી ધીમે ધીમે ચાલતા જતાં જોવા મળ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]