GalleryEvents ઈદ ઉલ ફિત્રની ઉજવણીમાં ખુશીઓ વહેંચાઈ June 5, 2019 અમદાવાદઃ આજે ઈદનો તહેવાર છે. રમઝાન ઈદ મુસ્લિમોને પવિત્ર તહેવાર છે. ત્યારે આજે જામા મસ્જિદ ખાતે મુસ્લિમ બિરાદરોએ એકત્ર થઈને ઈદની ઉજવણી કરી હતી. અને પરસ્પર ઈદની શુભકામનાઓ પણ પાઠવી હતી. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)