દેશભરમાં મુસ્લિમોએ ઉજવ્યો ઈદ-ઉલ-ફિત્ર તહેવાર…

ભારતભરમાં મુસ્લિમ સમુદાયનાં લોકોએ 3 મે, મંગળવારે ઈદ-ઉલ-ફિત્ર (રમઝાન ઈદ) તહેવારની પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. જુદા જુદા શહેરોમાં મસ્જિદોમાં મુસ્લિમોએ રમઝાન ઈદની નમાઝ પઢી હતી અને એકબીજાંને તહેવારની શુભેચ્છા આપી હતી. ઉક્ત તસવીર અમદાવાદની જામા મસ્જિદની છે.

ગાંધી મેદાન – પટના

મૈસુર રોડ ઈદગાહ મેદાન – બેંગલુરુ

બેંગલુરુની મસ્જિદમાં તહેવારની શુભેચ્છા આપતા બાળકો

જયપુરમાં જયપુર-દિલ્હી હાઈવે નજીકની ઈદગાહમાં નમાઝ પઢતા મુસ્લિમો

ચેન્નાઈમાં નમાઝ પઢતી મુસ્લિમ મહિલા

નવી દિલ્હીના ફિરોઝ શાહ કોટલા ખાતે

નવી દિલ્હીની જામા મસ્જિદ

હૈદરાબાદમાં કુતુબ શાહી મકબરા ખાતે

મુંબઈઃ બાન્દ્રા (વેસ્ટ) રેલવે સ્ટેશનની બહાર